Tag: Fishermen
ઉનાના સમુદ્રના ઉછળતા મોજામાં બે બોટોની જળસમાધિઃ માછીમારોનો આબાદ બચાવ
ઉના,તા.27 સમુદ્રમાં સર્જાયેલા ક્યાર ચક્રવાતે મહારાષ્ટ્ર સાથે સાથે ગુજરાતના દરિયાને ઘમરોળવાનું શરૂ કરી દીધુ છે જેને પરિણામે આજે ઉનાના દરિયામાં બે બોટ ડુબી ગઈ હતી. દ્વારકા અને માંગરોળ, પોરબંદર, વેરાવળનો દરિયો પણ તોફઆની થયો છે સોમનાથનો દરિયોમાં ત્રણ માળ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કરંટ મારતા દરિયામાં માછીમારોને ન જવા માટે ચેતવણી અપાઈ છે અને 2 ન...
હળવા દબાણને કારણે દરિયાના પાણીમાં કરંટ, બોટ પરત ફરી
અમરેલી,તા.23 હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા.દરિયામાં હળવુ દબાણ સર્જાવાને કા...
ગુજરાતી
English