Sunday, September 28, 2025

Tag: Five groups of BJP are weakening the rupee to gain power

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...