Tag: flight
વેપારી પર કોર્પોરેશનના ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ હુમલો કરતા ફ્રેકચર થ...
શહેરની ઉસ્માનપુરા ઝોનલ ઓફિસમાં ગટર ઉભરાવવાની ફરિયાદ કરવા ગયેલા વેપારી સાથે ડ્રેનેજ વિભાગના કર્મચારીઓએ ઝગડો કરીને પછાડી દેતા ફ્રેકચર થયું હોવાની ફરિયાદ વાડજ પોલીસમાં નોંધાઈ છે.
ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી કિર્તી કોલોનીમાં રહેતા અને ઇલેક્ટ્રીશિયન તરીકે ધંધો કરતાં દિપકસિંહ પૃથ્વીસિંહ વાઘેલા ગત તારીખ 17 જુલાઈના રોજ ઉસ્માનપુરા ખાતે જૂના પશ્ચિમ ઝોન સ્...
18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે, 11 જગ્યાએ હવાઇ સુવિધા શરૂ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારની ઉડાન યોજનાનો લાભ ગુજરાતની મુસાફર જનતાને મળી રહે તે માટે નવી 18 ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ કરી છે. તેમણે કહ્યું છે કે હાલ ઉડાન યોજના હેઠળ 11 ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ યોજના ટૂંકા અંતરની હોય છે અને તેનું ભાડુ મર્યાદિત 2500 રૂપિયાની અંદર રાખવામાં આવે છે.
કેન્દ્રની ઉડાન યોજનાનો લાભ વિવિધ રાજ્યો ...