Tag: Flood
મુંબઇમાં 46 વર્ષનો રેકોર્ડ તૂટ્યો 12 કલાકમાં 12 ઇંચ વરસાદ
મુંબઇમાં 4 મહિનાનો વરસાદ બે મહિનામાં પડી ગયો છે. ભારે વરસાદ અને પવનને કારણે મુંબઇની રફતાર અટકાવી દીધી છે. 12 કલાકમાં 12 ઇંચ વરસાદ પડતા શહેરના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા છે. રેલવે સેવા ઠપ્પ થઇ ગઇ છે, હાઇવે બંધ થઇ ગયા છે, રસ્તાઓ ડુબી ગયા છે અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. કોલાબામાં 12 કલાકમાં 293.8 મીમી વરસાદ નોંધાયો. 46 વર્ષ બાદ ...
મુંબઈમાં પૂરની ચેતવણી આપતી નવી સિસ્ટમ IFLOWS આજે લોન્ચ કરવામાં આવશે
વધતા તાપમાન અને હવામાન પલટાને કારણે ચોમાસામાં થયેલા ફેરફારને કારણે ભારતમાં ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની, અને ભારતની આર્થિક રાજધાની, મહાનગર મુંબઈ, લાંબા ગાળાના પૂરનું જોર ધરાવે છે અને 29 ઓગસ્ટ 2017 ના રોજ તાજી પૂરનો ભોગ બન્યું છે, જેના કારણે શહેર તેની ગટર વ્યવસ્થા હોવા છતાં સ્થિર થયી ગયું હતું।
26 જુલાઈ 2005 ના રોજ પૂ...
કચ્છના માતાનામઢ ગામમાં પાણી ફેરવાયુ
કચ્છના માતાનામઢ ગામમાં પાણી ફેરવાયુ. કોઈ ડેમ તૂટ્યો નથી, અડધો કલાકમાં ત્રણેક ઇંચ વરસાદ પડ્યો છે ઍટલે આવી સ્થિતી જોવા મળી છે.
https://youtu.be/OyTHmy7I1O8
કચ્છમાં 130થી વધુ ગામોમાં વીજપૂરવઠો પુનઃકાર્યાન્વિત કરવા માટે પીજીવીસી...
ભારે વરસાદને કારણે કચ્છમાં તારાજી સર્જાઇ છે. નદી નાળા અને રોડ રસ્તા સંપૂર્ણ પણે ધોવાઇ ગયાં છે જ્યારે રેલવે ટ્રેકને પણ મોટાપાયે નુકસાન થતાં વ્યવહાર થંભી ગયો હતો. વિજથાંભલા અને વિજતંત્રને પણ ભારે નુકશાની વેઠવી પડી રહી છે. વિજળીના સમારકામ માટે આસપાસના જીલ્લાઓની પાંચ-પાંચ ટીમો કચ્છમાં કામે લાગી ગઇ છે નલિયામાં વીજ પુરવઠો પુનઃકાર્યરત કરવા યુધ્ધના ધોરણ...
ધોલેરા હજુ 2થી 4 ફૂટ પાણીમાં, 12 દિવસે સ્થિતિ સામાન્ય
ભારે વરસાદથી ધોલેરા સર અને સ્માર્ટ સિટી પાણીમાં ડૂબી ગયું છે. 4 હજાર લોકોની વસતી ધરાવતાં ધોલેરા ગામમાં 2થી 4 ફૂટ પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. ગામ લોકોએ શાળા અને સરકારી મકાનોમાં આશ્રય લેવો પડ્યો છે. કેટલાક કુટુંબોને આશ્રય માટેની જગ્યા ન હોવાથી ધોલેરા માટે બનેલા નવા માર્ગો ઉપર જ રહેવું પડ્યું છે. અહીં 12 દિવસ સુધી પાણી ભરાયેલા રહેશે...
જો નર્મદા બંધ 138 મીટર ભરાયો હોત તો 192 ગામ સાથે 40 હજાર ઘર જ ડૂબી ગયા...
નર્મદા બચાવો આંદોલનનો દાવો છે કે જો ડેમને આશરે 138 મીટરની મહત્તમ ઊંચાઈએ ભરવામાં આવે તો 192 ગામો અને આશરે 40,000 પરિવારોના ઘર, મિલકત અને ખેતરો ડૂબી જશે. તમામ વિસ્થાપિત લોકોને ન તો યોગ્ય વળતર આપવામાં આવ્યુ છે, ન તો તેમના યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા બચાવો આંદોલન નેતા મેધા પાટકરની આગેવાની હેઠળ વિસ્થાપનની સ્થિતિને કારણે નારાજ લોકોએ ...
હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું, લોકોના ઘરોમાં વરસાદી પાણી
શહેરમાં શુક્રવારે વહેલી સવારે ચારથી છના સમયમાં ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદે પૂર્વના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા હતા. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હાટકેશ્વર સર્કલ વધુ એક વખત બેટમાં ફેરવાયું હતું. બાપુનગર વિસ્તારમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પૂર્વના વિસ્તારોના ગટરના પાણી બેક મારતા પાણીની સપાટી ૩૩ ફૂટ પર...
શહેરનું ક્રિકેટનું સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોની સાથે પશ્ચિમના વિસ્તારો માટે પણ શનિવારની વહેલી સવારે વરસાદ આફત બનીને આવ્યો હતો. શહેરના ઈન્કમટેક્સ પાસે આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું હતું. ઉપરાંત શહેરમાં રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા સ્ટાફે વરસાદી પાણી ઉલેચવાની ફરજ પડી હતી.
શ...
સાણંદના શેલા ગામે દીવાલ ધરાશાયી થતાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં
અમદાવાદ શહેર અને જિલ્લામાં શુક્રવારે સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત રાત્રિના સમયે ભાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અમદાવાદ શહેરનાં સિમાડે આવેલ સાણંદ તાલુકાના શેલા ગામમાં રાત્રિના અઢી વાગ્યાના સુમારે એક નવા બની રહેલા નિસર્ગ બંગલોની કમ્પાઉન્ડની દીવાલ ધરાશાયી થઈ હતી.
આ દીવાલ બાજુમાં પ્લોટમાં કાચા મકાનમાં રહેતા શ્રમજીવી પરિવારના મકાન ઉપર પ...
૬૦ કરોડના બ્રિજ પર 1 મહીનામાં ગાબડાં.
૩ જૂલાઈએ ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લા મુકેલા નવા ઈન્કમટેકસ ફલાય ઓવરબ્રિજમાં બુધવારે પડેલા વરસાદને પગલે ઉસ્માનપુરાથી બ્રિજના શરૂ થતા ભાગમાં ગાબડુ પડી ગયુ હતુ.બ્રિજનો ભાગ બેસી ગયો હતો.રૂપિયા ૬૦ કરોડના ખર્ચે આ ફલાયઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.આ બ્રિજમાં રૂફટોપ કરવાનુ હતુ.જે પણ આર્કીટેકટ દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યુ ન...
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને વરસાદમાં કુદરત દ્વારા શિક્ષા મળી, 10 કલાક...
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભારે વરસાદને પગલે 10 કલાક ફસાયા બાદ તેઓ માંડ બહાર આવી શક્યા હતા. તેમણે વડોદરા જવાનું ટાળી દીધું હતું. બુધવારે સાંજે 6 કલાકે ગાંધીનગરથી કેવડિયાના શૂલપાણેશ્વર મંદિરે આવવા નીકળ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરા અને એની આસપાસના વિસ્તારોમાં રીતસરની પુર જેવી સ્થિતિમાં તેઓ રસ્તામાં જ ફસાઈ ગયા હતા.
રૂપાણી ...
સરકારે વડોદરા શહેરની સલામતી માટે 9 ટુકડી મોકલી
ગુજરાત સરકારે વડોદરાની સહિત રાજ્યની વરસાદની સમીક્ષા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી. વડોદરા શહેર અને જિલ્લાના આજવા ડેમના ઉપરવાસ હાલોલ, કાલોલ, પાવાગઢમાં 5 ઇંચથી વધુ વરસાદ એકીસાથે થવાને કારણે તે પાણી આજવા ડેમમાં આવ્યું છે. ડેમ ઓવરફલો થતાં પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હાલ વિશ્વામિત્રીની જળસપાટી ૩૪.પ ફિટ છે. આના પરિણામે આજવાનું ઓવરફલો પાણી, વિ...
મુખ્યમંત્રીએ વડોદરાની વરસાદી સ્થિતી અંગેસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમા...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા શહેર-જિલ્લા સહિત રાજ્યની વરસાદી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠકમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે કરી હતી.
મુખ્યમંત્રી એ બુધવારે મોડીરાત્રે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સ્વયં બેસીને વડોદરા શહેરની સ્થિતીનો જાયજો મેળવ્યા બાદ આજે ગુરૂવારે બપોરે પૂન: ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોચ્યા હતા અને સ્થિતીની સમીક્ષા કરી...