Tag: flowers
ફુલોની સુંગંધ અને સુંદરતા માણવાના અમદાવાદમાં મોંઘા દામ
Expensive prices in Ahmedabad to enjoy the beauty of flowers फूलों की सुंदरता का आनंद लेने के लिए अहमदाबाद में महँगे दाम
13 ડિસેમ્બર 2024
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી નદી કાંઠે ખાતે ભવ્ય ફુલોનું પ્રદર્શન - ફ્લાવર શૉ થાય છે. જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક અને સુંદરતાને નિહાળવા માટે આવે છે. આ વખત...
ઉદારીકરણ બાદ ભારતમાંથી ફુલોની નિકાસ 541 કરોડ ડોલરની પર પહોંચી ગઈ, અમેર...
ભારતની આબોહવા નાજુક અને નરમ ફૂલોની ખેતી માટે અનુકૂળ છે. વિશ્વમાં ઉદારીકરણ પછી 10 દરમિયાન રંગબેરંગી ફૂલનું ખેડૂતોએ વિપુલ ઉત્પાદન કરીને નિકાસ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. આ યુગમાં ટકાઉ ઉત્પાદન સામે વેપારી ઉત્પાદન વધી રહ્યું છે. જેમાં ફૂલોનો વેપાર આગળ છે. રાષ્ટ્રીય બાગાયત મંડળ દ્વારા પ્રકાશિત નેશનલ ફ્લોરીકલ્ચર ડેટાબેસ મુજબ, વર્ષ 2015-16 દરમિયા...
ખેડૂતોને ગુલાબના ફૂલોની સુગંધી કરતાં લીલી કેમ પસંદ છે
ગાંધીનગર, 8 માર્ચ 2020
ગુજરાતમાં ફૂલોના બગીચા હવે ઊંચો કૂદકો મારી રહી છે. ગ્રીન હાઉસના કારણે ફૂલોનું વાવેતર વધ્યું છે તેથી નિકાસ પણ વધી છે. છેલ્લાં 10 વર્ષમાં ફૂલોના ઉત્પાદનમાં 130 ટકાનો વધારો થયો છે. સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો હોવાથી માત્ર સ્થાનિક જર...
સુરતીબેને ખુબસુરત ફુલોની ખેતી કરી
દાહોદ જિલ્લાની મહિલા ખેડૂતો ઉદ્યમી અને પ્રતિભાશાળી છે. સાતેક વર્ષ પહેલા સુરતીબેન ફકત ઘઉં, મકાઇ, જુવાર જેવા પાકોની જ ખેતી કરીને વર્ષની આવક રૂ.૧૫ થી ૨૦ હજાર હતી. રહેવા માટે માટીથી બનાવેલું કાચું મકાન હતું. ટી.વી., ફ્રીઝ તો ઠીક ઘરમાં પંખો પણ નહોતો. પતિ સેવાભાઇ સાથે ખેતી કામ કરતા હતા. બાળકોને નિયમિત શાળાએ મોકલી શકતા નહોતા. કોઇને ફોન કરવો હોય તો પણ ૧૫ ક...