Tag: FMCG
મંદીના માહોલમાં પોતાના ખર્ચા ઉપર ગુજ્જુઓ કાપ મૂકી રહ્યા છે
અમદાવાદ, તા. 24
મંદીના માહોલ વચ્ચે હવે લોકો પોતાના ખર્ચાઓ પર પણ કાપ મૂકવા માટે મજબૂર થઈ ગયા છે. એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર મસમોટા દાવા કરીને લોકોમાં એવું ઠસાવી રહી છે કે, ક્યાંય મંદીનો માહોલ નથી. પરંતુ મેદાની હકીકત કંઈક અલગ વસ્તુ જ બયાન કરે છે. અમદાવાદ શહેરના દુકાનદારો, વાહનોના ડિલર્સ વગેરેને આ વર્ષે તહેવારો દરમિયાન જોઈએ એવો પ્રતિસાદ ઉપભોક્...