Tag: Folklore
પુસ્તકોના પ્રચારના અનોખા ભેખધારી ધોરાજીના મુઠ્ઠી ઉંચેરા માનવી સવજીભાઇ ...
ધોરાજી,તા:૧૪
જીવનમાં વાંચન વિચારોને સંતુલિત રાખે છે અને મને તંદુરસ્ત રાખે છે તેવી નવી પેઢીને શીખ આપી રહ્યાં છે સવજીભાઇ પટોળિયા. ધોરાજીમાં રહેતાં સવજીભાઇ આજે પણ 59 વર્ષની ઉમરે પણ પુસ્તકોના વાંચન , સંગ્રહ અને લોકોને વાંચવાની પ્રેરણા આપવાનો અનેરો શોખ અને માનો કે અભિયાન ચલાવે છે અને એટલે જ પોતાની ઘર ગણો કે નાની ઓરડી તેને જીવનાથ પુસ્તકાલયમાં રૂપાંતરિ...