Tag: Food And Drug Department
નકલી બરફી બનાવતા 45 એકમો પકડાયા, મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં....
દિવાળી તહેવાર પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અખાદ્ય બરફી બનાવતા 45 એકમોને 3 વર્ષ ખોટી રીતે ચાલવા દીધા બાદ સીલ કર્યા છે. આવા 100થી વધું બરફી કેન્દ્ર છે જે ફૂડ ઈન્સ્પેક્ટરને મહિને રૂ. 60 હજારનો હપ્તો આપતાં હતાં. તેથી ચાલવા દેવામાં આવતાં હતા.
મહેસાણા જિલ્લામાં 21 એકમો સીલ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 8 મીઠી બરફી બનાવતી ફેકટરી સીલ થઈ છે.
https://yo...
હોટલોમાં ફૂડ અધિકારીની ઓળખ આપી તોડ કરનાર પત્રકાર સહીત ૩ શખ્સો ઝડપાયા
મોડાસા, તા.૨૬
અરવલ્લી જીલ્લામાં અસલી નામે નકલી પોલીસ બની તોડ કરતા અનેક શખ્સો જેલની હવા ખાઈ ચુક્યા છે. હાઈવે પર આવેલી હોટલોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને કર્મચારીના નામે તોડ કરવા પહોંચેલા એક પત્રકાર સહીત ૩ શખ્સોએ દમદાટી આપી તોડ કરતા હતા. હોટલ માલિકોને શંકા પેદા થતા તોડનો ભોગ બનેલા કેટલાક હોટલ માલિકોએ પીછો કરી મોડાસા નજીકથી ત્રણે શખ્સોને ...
ભેજાબાજ ભેળસેળિયાની કમાલની કરામત, માવામાં ટેક્લમ પાવડરની મિલાવટ
ગાંધીનગર, તા.06
ગણપતીના લાડુ ભેળસેળ વાળા બની રહ્યા છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીક જેઠીપુરા અને વલાદ ગામમાં દરોડા પાડી નકલી માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી છે. ગુરુવારે મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર નજીકથી ડૂપ્લિકેટ માવો તૈયાર કરતી બે ફેક્ટરી ઝડપી પાડી રૂ. 6.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
માવામાં ટેલકમ પાવડર...