Tag: food officer
વારંવાર ઉકળતા કાળા તેલમાં ભ્રષ્ટાચારનો હાથ બોળતાં ખોરાક અધિકારી
90 ટકા ફરસાણઃમીઠાઈની દુકાનોના ફરસાણ કાળા-ગંદા તેલમાં બનાવાય છે. જ્યાં સુધી તેલ બળીને કાળુ થઈ જાય ત્યાં સુધી આખો દિવસ એજ તેલથી ફરસાણની દુકાનો પર એકના એક તેલનો ઉપયોગ વારંવાર કરવામાં આવતા તે નુકશાનકારક હોય છે. આવા બળી ગયેલા તેલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. છતાં કેટલાક ફરસાણ વાળા દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.
ફ્રી રેડ...