Sunday, December 15, 2024

Tag: Food Oil

તેલથી બનતી વાનગીમાં તેલની વિગત લખવા માંગ

ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા ઇન્ડસ્ટ્રીયલટ્રાન્સફેટ નું નિયમ FDA પ્રમાણે થશે પરંતુ ગુજરાતમા અલગ અલગ તેલથી બનતી વાનગીમાં શા માટે તેલની વિગત લખવામાં આવતી નથી તેના માટે નિયમ બનાવો : ડો. જગદીશચંદ્ર દાફડા ગુજરાતમાં અનેક પ્રકારના તેલથી વાનગીઓ બને છે અને લોકોના આરોગ્ય સાથે તેને નુકસાન થાય તેમજ આર્થીક રીતે પ્રજા લૂંટાઈ રહી છે. વાન...