Tag: Foreigners
વિદેશીઓને ભારત આવવા દેવા વિચારણા
ભારત આવવું જરૂરી હોય તેવા વિદેશી નાગરિકોને ભારતમાં આવવા માટે ચોક્કસ શ્રેણીમાં વીઝા અને પ્રવાસમાં પ્રતિબંધોમાં રાહત આપવાની બાબતને ભારત સરકારે ધ્યાનમાં લીધી છે. ભારત આવવા માંગતા વિદેશી નાગરિકોને નીચે દર્શાવેલી શ્રેણીઓમાં ભારતના પ્રવાસ માટે મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે:-
વિદેશી વ્યાવસાયિકો કે જેઓ બિઝનેસ વીઝા (રમતગમત માટેના B-3 વીઝા સિવાય...