Tag: Forest Department
રેલી પંથકમાં વૃક્ષછેદનની ગેરકાયદે પ્રવૃત્તિથી પર્યાવરણ પ્રેમીઓ નારાજ
અમરેલી,તા.08
રાજ્યમાં ગેરકાયદે વૃક્ષછેદની પ્રવૃત્તિએ જે રીતે જોર પકડ્યું છે તે પર્યાવરણ માટે હાનીકારક છે. ત્યારે અમરેલીના મોટા બારમણમાં બેફામ રીતે વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાયડી ડેમ સાઈડ નજીકના દાયકાઓ પુરાણા ઝાડને જડમૂળથી કાપી નાંખવામાં આવી રહ્યાં છે.સિંહ, મોર, દીપડા, ઝરખ સહિત તમામ પ્...
શહેરમાં નવ વર્ષમાં મેટ્રો પ્રોજેકટ માટે ૫૮૪૦, બીઆરટીએસ માટે ૭૦૦ વૃક્ષો...
અમદાવાદ,તા.08
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેટ માટે વૃક્ષો કાપવાની સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ અમદાવાદ શહેરમાં છેલ્લા નવ વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે ૫૮૪૦ અને બીઆરટીએસ પ્રોજેકટ માટે ૭૦૦ વૃક્ષોનુ નિકંદન કરાયુ છે.મેટ્રો પ્રોજેટ માટે કાપવામા આવેલા વૃક્ષોના નિકંદન મામલે સત્તાવાળાઓ તરફથી એવો દાવો કરાયો છે કે,બે વર્...
પશુઓનું મારણ કરનારી દિપડી અંતે પાંજરામાં પૂરાઇ
ધોરાજી તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની ચર્ચાઇ હતી. છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા...
આવનારા વર્ષોમાં અમદાવાદ કરતા ગ્રીન સિટી ગાંધીનગરમાં વધુ ગરમીનો અહેસાસ ...
ગાંધીનગર,તા.03
ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે પાટનગર ગાંધીનગરનું તાપમાન આવનારા બે વર્ષમાં 45 થી 48 ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી શકે છે તેવું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. તેમના મતે ગાંધીનગરમાં આવનારા દિવસોમાં અમદાવાદ કરતાં વધુ ગરમીનો અહેસાસ થશે.
ગુજરાતનું પાટનગર ગાંધીનગર ઉનાળામાં ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. ભારત સરકારે 2012માં ...
પશુઓનું મારણ કરનારી દિપડી અંતે પાંજરામાં પૂરાઇ
ધોરાજી તા.૪ : પાટણવાવના ઓસમ પર્વતની આસપાસના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા વસવાટ કરતા હોવાની ચર્ચાઇ હતી. છેલ્લા ઘણા સમયથી વાડીએ જતા ખેડુતોએ દીપડાને જોયેલા જેના કારણે ખેડુતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલો ખેડુતો અને ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૂ મુકવામાં આવ્યું હતું. આ દિપડાએ આ વિસ્તારમા નાના વાછરડા...
મોણવેલ ગામે દીપડાએ બે યુવાનો ને ફાડી ખાધા , બંને ના મોત
અમરેલી,તા.29
અમરેલીના મૉણવેલ ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. સીમમાં કામ કરી રહેલા બે યુવાનોને દીપડા એ ફાડી ખાધા હતા. યુવાનો પાર દીપડાએ હુમલો કરી દીધો હતો. વારાફરતી કરવામાં આવેલા હુમલામાં બને યુવાનોના મોટ થયા હતા. દીપડો એટલો હિંસક બન્યો હતો કે બંને યુવાનોને દીપડો દૂર સુધી ખેંચી ગયો હતો.બંને ના મૃતદેહ દૂર દૂર થી મળી આવ્યા હતા. દીપડા ના હુમલા ને કારણ...
14 ફુટ લાંબો અને 21 કિલો વજન ધરાવતો અજગર પકડાયો
વિજયનગર તાલુકાના મોવતપુરા ગામે મકાનની પાછળ 14 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. જેને કારણે સ્થાનિકોમા દોડધામ મચી ગઈ હતી. 14 ફુટ લાંબો અને 21 કિલો વજન ધરાવતો મહાકાય અજગર જોવા મળતા સ્થાનિક અને વન વિભાગે ભારે જહેમત બાદ આ મહાકાય અજગર ઝડપાયો હતો. વન વિભાગે ઝડપાયેલ અજગરને જુસાવાડાના જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી મુકયો હતો.
જોરાપુરા ગામે ભેંસ ચોરીની તપાસમાં ગયેલી દાંતા પોલીસને રીંછનો દાટેલો મૃ...
પાલનપુર, તા.૨૪
દાંતા પોલીસ ભેંસોની ચોરી મામલે આરોપીઓની તપાસ દરમિયાન જોરાપુર ગામે ગઇ હતી. તપાસ દરમિયાન એક ખેતર નજીક જમીનમાંથી બહાર કાઢેલી માટી દેખાતા પોલીસે શંકા વ્યક્ત કરી તપાસ કરાવતા અંદરથી ભેંસના મૃતદેહની જગ્યાએ રીંછનો મૃતદેહ મળતાં પોલીસ ચોંકી ઊઠી છે. આ અંગે પોલીસે ત્વરિત વન વિભાગને જાણ કરતાં દાંતીવાડાના વેટરનરી તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવી જે...
કચ્છમાં મેંગ્રૂવ્સની સ્થિતિ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બન્યું આકરુ
ગાંધીનગરઃતા:૨૨ કચ્છના દરિયાકિનારે મેંગ્રૂવ્સના નિકંદન સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી નોટિસ પાઠવી છે. જેમાં જવાબદારો સામે કડક પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના દરિયાકિનારા પરના મેંગ્રૂવ્સનું નિકંદન પર્યાવરણ માટે મોટું સંકટ હોવાનું દર્શઆવી એનજીટીએ જણાવ્યું કે, સરકારે તે સ્થળે તેવી કોઈ મંજૂરી ન આપવી જોઈએ, જેથી પ...
અમરેલીમાં 14 ફૂટનો અજગર ભૂંડને ગળી પાણીની લાઈનમાં ઘૂસી ગયો, રેસ્ક્યૂ ક...
ગીરસોમનાથ,તા:૨૨ કોડીનારના છાછર ગામે ખેડૂતની વાડીમાં 14 ફૂટનો અજગર આવી ચડ્યો હતો. આ 14 ફૂટના અજગર ભૂંડને ગળીને ખેતરની પાણીની લાઈનમાં ઘૂસી ગયો હતો. ખેતરમાં પાણી બંધ થતાં ખેડૂતને અજગર ત્યાં સંતાયો હોવાનું જણાયું હતું, જેથી તેણે તાત્કાલિક વનવિભાગને આ અંગેની જાણ કરી હતી.
વનવિભાગની ટીમે સમાચાર મળતાં જ તાત્કાલિક છાછર ગામે પહોંચી ગઈ હતી, જ્યાં પાંચ કલ...
અમરેલીમાં 14 ફૂટનો અજગર ભૂંડને ગળી પાણીની લાઈનમાં ઘૂસી ગયો, રેસ્ક્યૂ ક...
ગીરસોમનાથ,તા:૨૨ કોડીનારના છાછર ગામે ખેડૂતની વાડીમાં 14 ફૂટનો અજગર આવી ચડ્યો હતો. આ 14 ફૂટના અજગર ભૂંડને ગળીને ખેતરની પાણીની લાઈનમાં ઘૂસી ગયો હતો. ખેતરમાં પાણી બંધ થતાં ખેડૂતને અજગર ત્યાં સંતાયો હોવાનું જણાયું હતું, જેથી તેણે તાત્કાલિક વનવિભાગને આ અંગેની જાણ કરી હતી.
વનવિભાગની ટીમે સમાચાર મળતાં જ તાત્કાલિક છાછર ગામે પહોંચી ગઈ હતી, જ્યાં પાંચ કલ...
વૃધ્ધાને ફાડી ખનારો માનવભક્ષી દિપડો પાંજરે પૂરાયો
અમરેલી તા. ર૧ : ખાંભાના મુંજયાસરમા ૭૦ વર્ષના વૃદ્ધાને ફાડી ખાનાર દિપડાને પાંજરામાં પુરવામાં વનવિભાગને પરસેવો પાડ્યા બાદ સફળતા મળી છે. ખાંભા તાલુકાના મુંજયાસર ગામમાં વહેલી સવારે નનુબેન પરમાર (ઉ.૭૦) નામના વૃદ્ધા બાથરૂમ કરવા ગયા ત્યારે અચાનક દીપડો આવી ચડી અને વૃદ્ધા પર હુમલો કરી અને વૃદ્ધાને ઢસડીને એક કિલોમીટર વાડીમાં જુવારના પાકમાં ફાડી ખાધા હતા. ત...
સમીના કોડધા નજીકનો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો
હારિજ, તા.૧૬
સમી તાલુકાના કોડધા નજીક કચ્છના નાના રણમાં પાટણ વન વિભાગે વરસાદી પાણીના સંગ્રહ માટે વર્ષ 1996-97માં બનાવેલો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ ડેમને ઊંડો કરવાનું કામ શરૂ કરાયું હતું. જેના કારણે એક કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલા આ ડેમમાં 9600 ચોરસ ઘનમીટર કરતાં વધુ પાણી સંગ્રહ થયું છે.
વન વિભાગના ફોરેસ્ટર વિજયસિ...
પોળો જંગલમાંથી 250 થેલા કચરો એકત્રિત કરાયો
વિજયનગર, તા.૧૬
વિજયનગર તાલુકાના પોળોમાં આવતા પ્રવાસીઓ દ્વારા નાખવામાં આવતા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરવા માટે સાબરકાંઠા વન વિભાગ દ્વારા ‘સે નો પ્લાસ્ટિક ઈન પોલો’ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં રવિવારે ગુજરાતની વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ તથા શાળા કોલેજોના 700 સ્વયંસેવકો તથા વન વિભાગના કર્મચારીઓએ સફાઈ અભિયાન આદરીને આશરે 250 કોથળા પ્લાસ્ટિક તથા અન...
ગીર પૂર્વની સરસિયા રેન્જમાં 4 સિંહ કૂવામાં પડ્યા, રેસ્ક્યૂ કરાયું
અમદાવાદ,તા:૧૫ ગીરપૂર્વની આંબરડી બીટના મનાવાવ ગામે શનિવારની રાત્રે 4 સિંહ કૂવામાં ખાબક્યા હતા. વાડીના માલિક દિલુભાઈ રોજની જેમ વાડીમાં આંટો મારવા ગયા હતા, જ્યાં તેમને સિંહની ડણકો સંભળાતાં તેઓ વિમાસણમાં પડ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ શંકા જતાં જેમણે કૂવામાં નજર કરી તો ચાર સિંહ કૂવામાં હોવાનું જણાયું હતું. આ ઘટનાની જાણ દિલુભાઈએ તાત્કાલિક પેટ્રોલિં...