Tag: Forest Minister Patkar
ભાજપના વન પ્રધાન પાટકર વૃક્ષોમાં મોં છૂપાવે છે તેનું કારણ શું છે ?
ગાંધીનગર, 20 માર્ચ 2021
રાજ્યના વન વિભાગે વિધાનસભામાં રોપા પાછળ ખર્ચની વિગતો આપી પણ કેટલાં રોપાઓ લોકોને આપવામાં આવ્યા કે ઉગાડવામાં આવ્યા તેની વિગતો જ ન આપી. એક ગામ પાછળ જ્યારે દોઢ લાખનું ખર્ચ કરતાં હોય ત્યારે તેમાં રોપા કેટલા રોપાયા તે વિગતો જાહેર ન કરીને વન પ્રધાન શું છૂપાવવા માંગે છે ?
એક હેક્ટર પાછળ રૂપિયા 52 હજારનો જંગી ખર્ચ કરતાં હોય ત્યાર...