Tag: Former captain Lata Devi
ચકદે ઈન્ડિયા ફિલ્મ જેના પરથી બની તે પૂર્વ કેપ્ટન લતા દેવીએ પતિ વિરુદ્ધ...
ભારતીય મહિલા હોકીની પૂર્વ કેપ્ટન વિકોમ સૂરજ લતા દેવીએ તેના પતિ વિરુદ્ધ હિંસા, શારીરિક સતામણી અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ માહિતી આપી હતી. ભૂતપૂર્વ હોકી ખેલાડીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 2005 માં તેના લગ્ન થયાં હતાં ત્યારથી જ તેના પતિ તેને પરેશાન કરતા હતા અને તેનું મુખ્ય કારણ દહેજ છે.
સૂરજ લતાએ કહ્યું, 'જ...