Tag: Fraud
બે લાખની સામે સવા વર્ષમાં 13 લાખ વ્યાજ વસૂલનારા વ્યાજખોર સામે ફરિયાદ
સવા વર્ષ પહેલા ઉછીના લીધેલા બે લાખ રૂપિયાનું વ્યાજ અને વ્યાજનું વ્યાજ ગણીને 15 લાખ રૂપિયા વસૂલનારા વ્યાજખોર કનુ પંચાલ સામે સોલા પોલીસે ગુનો નોંધ્યો છે. કનુ પંચાલ સામે સોલા પોલીસ સ્ટેશનમાં અઢી મહિનામાં વ્યાજખોરીની આ બીજી ફરિયાદ નોંધાઈ છે. ગત જુન મહિનાના અંતમાં સંજય પંચાલે રાકેશ ઉર્ફે ભુમર પટેલ અને કનુ પંચાલ વિરૂદ્ધ વ્યાજખોરી અને ધમકીની ફરિયાદ આપી હત...
બોગસ દસ્તાવેજોથી બરોડા ગ્રામીણ બેન્ક સાથે 35.60 લાખની છેતરપિંડી
વિજાપુર તાલુકાના પામોલ સ્થિત બરોડા ગ્રામિણ બેંકમાંથી ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન ધિરાણ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. તાલુકાના ગેરીતાના ત્રણ અને હસ્નાપુર ગામના પાંચ મળી 9 શખ્સોએ નવેક વર્ષ પહેલાં રૂ.35.60 લાખની લોન લીધા બાદ ભરપાઇ કરી ન હતી. જે અંગે વારંવાર નોટિસો આપવા છતાં ભરપાઇ ન કરતાં બેંક દ્વારા વિજાપુર મામલતદાર કચેરીમાં દસ્તાવેજોન...
નાણાંકીય ઉચાપત, લાલચ અને ઠગાઈના જૂન, ૨૦૧૯ સુધીના ૭૪ કિસ્સાઓ
૩૭મી રાજ્ય સ્તરીય સંકલન સમિતિ (SLCC) ની બેઠકનું ગાંધીનગર ખાતે ૩૦ જુલાઈ, ૨૦૧૯ના રોજ આયોજન થઇ ગયું. અધિક મુખ્ય સચિવ (નાણાં વિભાગ) અરવિંદ અગરવાલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની આ બેઠકમાં ''રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'' (આરબીઆઇ)ના રિજનલ ડિરેક્ટર એસ.કે.પાણીગ્રહી, ગુજરાત રાજ્યના ડીજીપી (સીઆઇડી-ક્રાઇમ એન્ડ રેલ્વે) આશિષ ભાટિયા, નાણાવિભાગના સચિવ મ...
સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડ માટે અહેમદ પટેલ ફરી એક વખત આફતમ...
વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ શકે છે.
રૂ.5 હજાર કરોડ ...