Tag: free meals
11 મે 2020 સુધી 468 “શ્રમિક સ્પેશ્યલ” ટ્રેનો ચલાવવામાં આવી...
દિલ્હી 11 મે 2020
સ્થળાંતર કરનારા શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય અટવાયેલા લોકોની વિશેષ ટ્રેનો દ્વારા જુદા જુદા સ્થળો પર હેરફર કરવાના સંદર્ભમાં ગૃહ બાબતોના મંત્રાલય દ્વારા આપવામાં આવેલ આદેશના પગલે, ભારતીય રેલવે એ "શ્રમિક સ્પેશ્યલ" ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું હતું.
સમગ્ર દેશમાં 11 મે 2020ના રોજ જુદા જુદા રાજ્યોમાંથી કુલ 46...