Tag: From April 1
1 એપ્રિલથી 10 બેંકોને ચાર બેંકોમાં વિલિન કરી દેવાશે
1.4.2020થી દસ સરકારી બેંકોને ચાર બેંકોમાં વિલિન કરવાની સાથે સરકારી બેંકોનાં ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન લાવશે
આ વિલિનીકરણથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મકતા અને વ્યાવસાયિક સંકલન ધરાવતી ડિજિટલ ટેકનોલોજી સંચાલિત બેંકો ઊભી થશે
નવી દિલ્હી 04-03-2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારી ક્ષેત્રની 10 બેં...