Tag: fruits
એક ઝાડમાં 1 હજાર ફળ આપતાં સંતરાના બગીચા ગુજરાતમાં વધી રહ્યાં છે
Orange orchards growing from 1 thousand fruits in one tree in Gujarat
(દિલીપ પટેલ)
જ્યાં લીંબુ થઈ શકે ત્યાં સંતરા થઈ શકે છે. કારણ કે લીંબુ પરિવારનું ફળ છે. મોસંબી, લીબુ, સંતરા જેવાં ખટાશવાળાં - Citrus - ફળ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં થઈ રહ્યા છે. સંતરાની ખેતી વધી છે.
ગુજરાતમાં 4 હજાર હેક્ટરમાં સંતરા પાકે છે. જે વધીને 20 હજાર હેક્ટર સુધી કરી શક...
ભૂકંપ બાદ કચ્છ બગીચાઓ અને ફળ પેદા કરવામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી આગળ ...
ગાંધીનગર, 21 ઓક્ટોબર 2020
કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હ...