Tuesday, January 13, 2026

Tag: fund

કોરોનાકાળમાં રેલ્વે પાસે કર્મચારીઓને આપવા રૂપિયા નથી

કોરોના મહામારીનાં કારણે રેલ્વે સંચાલનને રોકવામાં આવ્યુ છે, જે દ્વારા રેલ્વેને આર્થિક રીતે નુકસાન ભોગવવું પડ્યુ છે. રેલ્વેની પરિસ્થિતિ એવી રીતે બગડી કે રેલ્વેનાં કર્મચારીઓને રકમ ચૂકવવા માટે પણ રૂપિયા બચ્યા નથી. આ માટે રેલ્વે મંત્રાલયએ કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની વાત કીધી છે. એક રીપોર્ટ મુજબ રેલ્વે પાસે લગભગ 13 લાખથી વધુ ...

ગુજરાતનો ઉદ્યોગને વર્ષોથી ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડના રૂા. 2500 કરોડ મળ...

અમદાવાદ અને સુરત સહિતના ગુજરાતના જુદા જુદાં વિસ્તારના ટેક્સટાઈલ યુનિટોને મળતા ટેક્સટાઈલ અપગ્રેડેશન ફંડના રૂા. 2500 કરોડ વરસોથી ચૂકવાયા જ નથી. મંદીની ઝપટમાં સપડાયેલા ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલ પછી રોકડની અછતથી પીડાઈ રહેલા ટેકસ્ટાઈલ ઉદ્યોગની વારંવારની માગણી છતાંય સરકારના પેટનું પાણીય હાલતું નથી. ટેક્સાઈલ મેન્યુફેક્ચરર્સ...

રૂ.૧,૮૦૦ કરોડનું મજૂરોનું ફંડ રેનબસેરા માટે વાપરો

ગુજરાતમાં બાંધકામ સહિત અન્‍ય વ્‍યવસાય સાથે જોડાયેલાં આદિવાસી મજૂરો રોજગારી માટે જીલ્લામાંથી સ્‍થળાંતર કરી અમદાવાદ જેવા શહેરોમાં જાય છે. ખાસ કરીને દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ, છોટા ઉદેપુર જેવા જીલ્લાના મોટાભાગના આદિવાસી મજૂરો પોતાનો પેટનો ખાડો પૂરવા શહેરોમાં જાય છે. આ આદિવાસી મજૂરોની રજીસ્‍ટર્ડ નોંધણી થતી નથી. જેના કારણે બાંધકામ સ્‍થળે મૃત્‍યુ થાય તો ...