Tag: G R Infrastructure
કૃષ્ણની દ્વારકામાં ખેડૂતોને અન્યાય, વિરોધ છતાં સરકાર બળજબરીથી રાષ્ટ્રી...
દ્વારકા, 6 જૂલાઈ 2020
દેવરિયા - કુરંગા - દ્વારકા નેશનલ હાઈવે પ્રોજેક્ટની કામગીરીમાં સરકારી વિભાગો દ્વારા અનેક ક્ષતિઓ, તેની સામે લેખિતમાં ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા તેની તપાસ કરવાને બદલે કે ભૂલ સુધારણા કરવામાં આવતી નથી. ખેડૂતોની જમીનની નજીવી કિંમત આપી જલ્દી સંપાદિત કરી લેવા વધારે ઉતાવળ કરવામાં આવી રહી છે. ખેડૂતો રોડ પ્રોજેક્ટના જરાયે વિરોધી ન...