Tag: Gaffe Coffee Day
કાફે કોફી ડેનો સ્વાદ હવે કડવો થયો, નાદારીની કગારે પહોંચ્યું
9 એપ્રિલ 2021
કોફી ડે એન્ટરપ્રાઇઝિસ (સીડીઇએલ) દ્વારા માર્ચ ક્વાર્ટરમાં દેવાની ચુકવણીમાં ડિફોલ્ટની જાહેરાત કર્યા પછી ભારતીય ધિરાણદાતાઓ દેવાની પતાવટ માટે કંપનીને એનસીએલટીમાં લઈ જવાનું વિચારી રહ્યા છે. જો પ્રક્રિયા થશે તો કંપની નાદાર જાહેર થઇ શકે છે.
માર્ચ 2021ના ક્વાર્ટરમાં સ્ટોક એક્સચેંજને અપાયેલી માહિતી મુજબ સીડીઇએલ પર કુલ રૂ. 280 કરોડનું બાક...