Saturday, December 14, 2024

Tag: Gandhi circuit

ગાંધી સરકીટ માટે રૂ.૮૫ કરોડ ફળવાયા

કોચરબ આશ્રમ, સાબરમતી આશ્રમ, દાંડી બ્રિજ, આલ્ફ્રેડ હાઇસ્કુલ, કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા, કીર્તિ મંદિર, સરદાર પટેલ મ્યુઝીયમ, કરાડી વિલેજ અને દાંડી મેમોરિયલ ખાતે સુવિધાઓથી સુસજ્જ કરવાની કામગીરી કરાઇ ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2020 વિધાનસભા ગૃહમાં જણાવાયું હતું કે, સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગાંધી  સરકિટ ના વિકાસ માટે કુલ રૂ. ૮૫ કરોડ મંજૂર ...