Sunday, January 5, 2025

Tag: Gandhidham

રંગ બદલતાં રૂપાણી – અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ, ગાંધીધામની મજૂ...

ગાંધીનગર, 11 મે 2020 અમદાવાદથી દિલ્હી જવા માટે ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતથી 10 લાખ મજૂરોને ટ્રેન અને બીજી રીતે ગુજરાત બહાર ધકેલી દેવાયા છે. પણ જ્યાં કંડલા અને અદાણીની ચાલુ ફેક્ટરી તથા બીજી કારખાનામાં કામ કરતાં 1200 મજૂરોને ઉત્તર પ્રદેશ લઈની ટ્રેન આજે 11 મે 2020ના રોજ જવાની હતી પણ તે ઉદ્યોગો અને કંડલાના મજૂરોની તંગી ઊભી થવાના કારણે રદ કરી...

પત્ની ગર્ભવતી થતાં પતિએ બાળક ન રાખવાનું કહી મારી

પાલનપુર, તા.૨૧  અંબાજીની યુવતીને ગાંધીધામના સાસરીયાઓ અવારનવાર દહેજની માંગ કરી મારમારી રહ્યા હતા. જ્યારે યુવતી 3 માસનો ગર્ભ રહ્યો હોવાની તેના પતિને જાણ કરી તો તેના પતિએ ઉશ્કેરાઇ જઇ મારમારી કહ્યું તું અને બાળક કઇ નથી જોઇતુ તેવુ કહી છુટાછેડા લેવા દબાણ કરતા યુવતીએ પતિ સહીત સાસરીયાઓ સામે ફરીયાદ નોધાવી હતી. અંબાજીની યુવતીના લગ્ન ગાંધીધામના આદીપુર ખાતે...

બ્યુટી પાર્લર લૂંટ કેસમાં ચાર ટ્રાફિક પોલીસ કર્મીઓ ચાર દિવસના રિમાન્ડ ...

રાજકોટ,તા.10 રાજકોટના ઇન્દરા સર્કલ પાસે આવેલા એન્જોય હેર પાર્લરમાં ગાંધીધામ ડી સ્ટાફના નામે આવી તમે ગોરખધંધા કરો છો તેવી ધમકી આપી બ્યુટી પાર્લર ના સંચાલક પાસેથી રુપિયા 85000ની રોકડ તેમજ સીસી ટીવી કેમેરાનું ડીવીઆર ની લૂંટ ચલાવનાર એક સસ્પેન્ડેડ લોકરક્ષક તેમજ અન્ય લોક રક્ષક અને એક ટ્રાફિક વોર્ડન એમ ચારેય શખ્સોની ટોળકી અને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધ...

મેરી ટાઈમ બોર્ડે નિયમોને નેવે મૂકીને કંડલા પોર્ટની અંદર જ બીજું પોર્ટ ...

અમદાવાદ, તા.25 ગુજરાત મેરિટાઈમ બોર્ડે આશ્ચર્યજનક રીતે હવે દીનદયાળ પોર્ટ ટ્ર્સ્ટ તરીકે ઓળખાતા જૂના કંડલા પોર્ટ ટ્ર્સ્ટની અંદર જ પ્રસ્થાપિત નિયમોને ચાતરી જઈને કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં મેસર્સ આહિર સોલ્ટ્સ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ લિમિટેડને નવી જેટ્ટી બનાવવાની છૂટ આપી દીધી છે. મોટા બંદરના ધંધા પર અસર ન પડે તે માટે તેની 100 કિ...