Tag: Gandhidham in Kutch
કચ્છના ગાંધીધામ ખાતે 248 બાળકોએ 1500 ડફલીઓ સાથે નૃત્ય કરી વિશ્વ વિક્રમ...
કચ્છના ગાંધીધામના મોગમ ડાન્સ એકેડમીના સંચાલક ધારા શાહ છેલ્લા 12 વર્ષથી ડાન્સ એકેડમી ચલાવી રહ્યા છે, તેમને એક અનોખો વિચાર આવ્યો હતો. એક સાથે 248 બાળકોએ 1,500 ડફલીઓ સાથે સતત 30 મિનિટ સુધી નોન સ્ટોપ ડાન્સ કરી સપ્ટેમ્બર 2019માં વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ નૃત્ય દરમિયાન સેવ ગર્લ ચાઈલ્ડ, સેવ વોટર, ક્લીન ઇન્ડિયા તેમજ નો પ્લાસ્ટિક નો સંદેશ આપવામાં આવ્યો. એ...