Tag: gandhinagar
દેશમાં ઓછી બહુમતી સાથે સરકાર બનાવવાનો મંત્ર ચીમનભાઈએ આપ્યો હતો
છેલ્લાં કેટલાંક સમયથી દેશના રાજકારણમાં જે રીતે રાજ્યોમાં સરકાર બનાવવા માટે નીતનવા પેંતરા રચાઈ રહ્યા છે તે ગુજરાતના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનની દેન હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં બે વર્ષમાં પહેલાં કર્ણાટક અને પછી મહારાષ્ટ્રમાં સત્તા માટે જે પ્રકારની રાજનીતિ રમવામાં આવી છે તેના મુખ્ય સૂત્રધાર ગુજરાતમાં હતા. વર્ષ 1973માં સ્વ. ચીમનભાઈ પટેલે જે ર...
રૂપાણીની રૂપાળી ,કૃષિવાળી નરી ઠગારી
કે ન્યુઝ,ગાંધીનગર,તા:25
અસરગ્રસ્ત જાહેર કરવામા આવેલા વિસ્તારોમાં SDRF ની ગાઇડલાઇન મુજબ સહાય પણ મંજૂર કરવામાં આવેલી હતી. સરકાર દ્વારા એ નિયમમાં ફેરફાર કરી સહાય રૂ.13,500 હતી તે ઘટાડીને રૂ.6800 કરી નાખવામાં આવેલી છે. ખેડૂતોએ તે માટે અરજી કરી હતી. તેથી તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. વીમા કંપનીઓ તાત્કાલિક 25% વિમો ખેડૂત...
ગુનેગારોનો પક્ષ ભાજપ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં...
ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી ચૂંટણી પહેલાં આઠ મહાનગરપાલિકાઓની હદ વધારવાની...
કે-ન્યૂઝ, ગાંધીનગર
તા:24
ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે રાજકીય વ્યૂહ અપનાવી રાજ્યના આઠ મોટા શહેરો કે જ્યાં મહાનગરપાલિકાઓ આવેલી છે તેની હદ વધારવાની વિચારણા કરી છે. સંભવત આ વર્ષના અંત સુધીમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે.
2020ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાનું લક્ષ્ય
રાજ્યના શહેરી વિકાસ વિભા...
ગુજરાતમાં ગીધની સંખ્યા કેમ ઘટી ? વનવિભાગના ચોંકાવનારા આંકડા
કે ન્યૂઝ, ગાંધીનગર:તા:23
કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધની વસતી ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે ત્યારે ગુજરાતમાં 2020ના મધ્યમાં ગીધની ગણતરી કરવામાં આવનાર છે તે પહેલાં વન વિભાગના ચોંકાવનારા આંકડા પ્રાપ્ત થયા છે. હાલના તબક્કે ગીધની સંખ્યા માત્ર 700ની આસપાસ હોવાનું અનુમાન છે. ચોંકાવનારી બાબત એવી છે કે દેશમાં પણ ગીધની વસતીમાં ઘટાડો થયો છે.
રાજ્...
સૌરભની સુવાસ ઉડી ગઈ !!!
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:23
ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝિલાતો હતો તેવાસૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા છે. સૌરભ પટેલનું શારીરિક કદ ઘટ્યું છે તેની સાથે રાજકીય કદ પણ ઘટ્યું છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં તેમને માંડ માંડ ટિકીટ મળી છે અને સિનિયર હોવાથી તેમને મંત્રી બનાવવામાં આવ્યા છ...
દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાયું !!!
કે. ન્યૂઝ, ગાંધીનગર,તા.21
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે. આ સંજોગોમાં જીવન જરૂરી શાકભાજી અને દાળ-કઠોળ મોંઘા થતાં લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના કારણે કૃષિ પાકો સારો થશે એવી આશા રાજ્ય સરકાર અને ખેડૂતોને હતી. પરંતુ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિવૃષ્ટિ અને લીલા વરસાદના કારણે ખેતરોમાં ઊભા મોલની...
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફ...
ગાંધીનગર,તા.21 ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં પ્રદેશ ભાજપમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. 2020માં છે જેમાં મહાનગરો, જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે. આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર મહિનામાં ગુજરાત ભાજપમાં નવા પ્રમુખની વરણી થવાની છે.
ભાજપમાં અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે. દર ...
મુંબઈમાં ગુજરાતના પ્રધાનો વાહનો લઈને કેમ અટવાઈ જાય છે ?
ગાંધીનગર,તા.14
ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા માર્ગો પર ટ્રાફિક જામની છે. આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રના મેટ્રોસિટી મુંબઇમાં અમદાવાદ કરતાં બમણાંથી વધુ વસતી છે છતાં ત્યાં ટ્રાફિક નિયમન કડક હાથે થાય છે તેથી વાહનચાલકો લેન તોડતાં પણ ગભરાય છે, કારણ કે સીધું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે છે જ્યારે અમદાવાદમાં કોઇપણ સાઇડથી વાહન ક્યારે માર્ગની વચ્ચે આવી જશે તે...
ગ્રીન સિટી ગાંધીનગરની હવા પ્રદુષિત થઇ રહી છે !!!
ગુજરાત સરકારનો જ્યાંથી વહીવટ થાય છે તે શહેરમાં એક તરફ વસતી અને વાહનો વધતાં ટ્રાફિક અને પાર્કિંગની સુવિધા મોંઘી પડી રહી છે ત્યારે શિયાળાની શરૂઆતમાં જ શહેરની હવાની ક્વોલિટી બગડી રહી છે. નિષ્ણાંતો એવું માને છે કે શહેરમાં વાહનોના ધુમાડા, પ્રદૂષણ અને બાંધકામ સાઇટ્સના કારણે વિવિધ સેક્ટરોમાં તેમજ ગુડા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ જોખમી બનતું જાય છે.
દિલ્હ...
ગુજરાત રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં કેમ સરકી રહ્યાં...
ગાંધીનગર-તા:19
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં સરકી રહ્યાં છે. તાજેતરની મોજણીના આધારે ઉદ્યોગ વિભાગને એવું લાગ્યું છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં સરકી રહ્યાં છે...
નરેન્દ્ર મોદીના કુટુંબ પાછળ પાંચ કરોડનો ખર્ચ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:19
ગુજર્રાંઈ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સુરક્ષા પાછી ખેચી લેવાના મામલે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ફરી આજે આ મામલે નવો વિવાદ બહાર આવ્યો છે. રાજ્ય સરકારે માત્ર પ્રહલાદ મોદીની જ નહીં પણ ર્ંઈેમના અન્ય બે ભાઈઓ અને બહેનની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્...
રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ
કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19
દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ...
ભ્રષ્ટાચાર: તલાટી હેતલ ચૌહાણ સામે સરકારે કોઈ પગલાં કેમ ન ભર્યા ? .
ગાંધીનગર, તા. 18
મોરબી જિલ્લાના જાલીડા ગામમાં સિમેન્ટના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાતા તપાસ માટે ગયેલા પંચાયતના સભ્યને તલાટી હેતલ ચૌહાણએ બહાર કાઢી મૂક્યા હોવાની ઘટના અંગે તાલુકા મામલતદાર, જિલ્લા કલેક્ટર કે મહેસૂલ કે પંચાયતે વિભાગે કે સરકારે કોઈ પગલાં ભર્યા નથી.
પ્રથમ સરપંચને ફરિયાદ કરી હતી, જોકે સરપંચે ધ્યાન ન આપતા ગ્રામ પંચાયતના વોર્ડ 5ના...
સરકાર-સંગઠન વચ્ચે ખટરાગ પ્રદેશ ભાજપના થયા પાંચ ભાગ!!
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:17
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાના બે વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરતા હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે. હવે તો નવા પ્રદેશ પ્રમુખની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે.
...