Friday, October 24, 2025

Tag: Gando Baval

ગાંડો બાવળને કાઢવાની રૂપાણીની યોજના, પણ ગાંડો બાવળ કોઈ દૂર નહીં કરી શક...

કચ્છમાં 2020ના સારા ચોમાસાના કારણે ભુજ તાલુકાના બન્ની – પચ્છમમાં સારું ઘાસ ઉગેલું છે. આખો રણ વિસ્તાર હરિયાળીથી ભરાઈ ગયો છે. 2015, 2019 બાદ 2020માં સારી રીતે ઊગેલું છે. જીંજવો, ધામણ, સાંઉ, છેવાઈ ધ્રબળ ઘાસ સારી રીતે ઊગી નિક્ળ્યા છે. હોડકો, ડુમાડો, ધોરડોથી દક્ષિણના લુણા, ભીટારા, સરાડા, બુરકલ, હાજીપીરની જમીનોમાં બે ફુટ કરતાં પણ ઊંચું કિંમતી ઘાસ થઈ ગયું...