Friday, September 20, 2024

Tag: Garaba

પરંપરાગત પહેરવેશ પરિધાન કરીને મહેર સમાજની મહિલાઓના મણિયારા રાસે આકર્...

ગરબા નૃત્ય એ ગુજરાત ની ઓળખ છે જેને વેસ્ટર્ન કલ્ચરે સાવ ભૂસી નાખવા તરફ વાળી છે જયારે આ ગરબાને પોરબંદર જીલ્લાની  મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપી ને જાળવી રાખી છે અને તે પણ પરમ્પરાગત પોષાક અને સોનાના દાગીના પેહરીને રમતા નજરે પડે છે મહિલા ઓ પણ ભાતીગળ પહેરવેશ અને દાગીના પહેરી રાસ રમતી નજરે પડે છે.  મહેર સમાજ રાજપૂત ક્ષત્રિય જાતી છે કે જેમણે પોતાના વતન ...

યુવકો દ્વારા અંગારા ઉપર ગરબામાં ઘૂમીને માતાજીની આરાધના

જામનગર,તા.04 જામનગરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળના યુવકોએ આજે પણ પ્રાચીન  ગરબાની પરંપરા જાળવી રાખી છે. અહીં ખેલૈયાઓ દાંડીયા અને તાળી રાસ જેવા રાસ તો રમે જ છે. પરંતુ દાંતરડા રાસ, મશાલ રાસ અને તલવાર રાસ આ ગરબીનું વિશેષ આકર્ષણ છે. ખલૈયાઓ જ્યારે તલવાર, દાંતરડા અને મશાલ લઈ રમવા ઉતરે છે, ત્યારે તેને નિહાળવા આવેલા સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દે છે....

રાજ્યભરમાં વરસાદની સ્થિતિથી નવરાત્રીનાં આયોજન પર પાણી ફર્યું

અમદાવાદ,તા:૨૯  રાજ્યભરમાં પાછોતરા વરસાદે નવરાત્રીના આયોજન પર પાણી ફેરવી દીધું છે, જેથી ખેલૈયાઓ ભારે નિરાશ થઈ રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે વિવિધ ગરબાના આયોજનના સ્થળ પર પાણી ફરી વળ્યું છે, જેથી આગામી દિવસોમાં પાણી અને કાદવના કારણે ગરબા યોજાઈ શકે તેમ નથી. મોટાભાગના ગરબા આયોજકોએ શરૂઆતના બે દિવસ ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું છે.