Tag: Gas
ગુજરાતના મુખ્યમંત્રી અભણ છે એવું જ થોડું છે, તેઓ ભૂલકણા છે, 1900 કરોડન...
ગાંધીનગર, 15 સપ્ટેમ્બર 2020
વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ ભાવનગર પોર્ટ પર 1900 કરોડના ખર્ચે બનશે, લંડનની કંપનીને 11 નવેમ્બર 2019ના રોજ ગુજરાત સરકારની મંજૂરી મળી હતી. તો બીજીવખત 15 સપ્ટેમ્બર 2020ના રોજ 11 મહિના પછી કઈ રીતે રૂપાણીએ આપી તે મોટો સવાલ છે. 70 માળની બિલ્ડિંગોમાં પણ આવી રીતે બીજી વખત મંજૂરી રૂપાણીએ આપી હોવાની તેમણે જાહેરાત કરી હતી. કાંતો...
તમને રાંધણ ગેસની સબસીડી મળે છે? ન મળતી હોય તો આછે કારણ
દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં 14.2 કિલો રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ એટલે કે સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ 637 રૂપિયા હતો જે હવે 594 રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં આ દરમિયાન સબસીડીવાળું ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત 494.35 રૂપિયા વધીને 594 રૂપિયા થઈ ગઈ. સરકાર દ્વારા સબસીડીમાં સતત કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વર્ષ...
ત્રણ મહિનાથી રાંધણગેસની સબસીડી બંધ છે કોંગ્રેસે ભાજપ સરકારની ઝાટકણી કા...
કોરોનાની મહામારીમાં સામાન્ય લોકોના ધંધા રોજગાર બંધ થઈ ચૂક્યા છે. ઉપરથી મોંઘવારી ફાટી નીકળતા જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે રાંધણગેસની સબસીડી બંધ કરવા મામલે કોંગ્રેસે ભાજપની ઝાટકણી કાઢી હતી.
ભાજપ સરકારની જન વિરોધી નિતી પર કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશી સરકારને આડે હાથે લેતાં જણાવ્યું કે, મોંઘવારી, કાળાબજાર, સંગ્રહખોરી રોકવામાં ભાજપ સરકાર સદં...