Tag: GCA
જીસીએના પ્રમુખપદે પુત્ર જયની તાજપોશી અમિત શાહ કરશે
નરેન્દ્ર આઈ. પંચોલી
અમદાવાદ, તા.27
ગુજરાત ક્રિકેટ એસોસિએશનને પણ અન્ય રાજ્યના એસોસિએશનની જેમ ચૂંટણી યોજવાની ફરજ પડી છે. એમ તો સત્તાવાર રીતે 28 સપ્ટેમ્બર શનિવારના રોજ એજીએમ યોજાશે જેમાં તમામ ઉમેદવાર બિનહરીફ જાહેર કરાય એવી પૂરી શક્યતા છે. જેમાં ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અને જીસીએના પ્રવર્તમાન પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહને જ સત્તા સો...
GCA ના નવા ચેરમેન ધનરાજ નથવાણી કોણ છે જાણો.
ધનરાજ પી. નથવાણી
ગ્રૂપ પ્રેસિડેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
ધનરાજ નથવાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રૂપ પ્રેસિડેન્ટ, કંપનીના મહારાષ્ટ્ર, દિલ્હી, જામનગર અને વડોદારના કોર્પોરેટ અફેર્સ વિભાગનો હવાલો સંભાળે છે. તેઓ રિલાયન્સ ગ્રૂપ સપોર્ટ સર્વિસીસના બોર્ડમાં ડાયરેક્ટર પણ છે, જેમાં તેઓ જામનગર અને વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝન તેમજ જિયોના...