Tag: Gelops Motor Car
રાજકોટના કુવાડવા રોડ ઉપરના કારના શો રૂમમાં ચોરીનો બનાવ બનતા ચકચાર
રાજકોટ તા. ૧૨: રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ગેલોપ્સ મોટર કારના શો રૂમ, વર્કશોપમાંમોડી રાતે ત્રણ બુકાનીધારી તસ્કરો ત્રાટકી રૂ. ૪.૨૯ લાખની રોકડ ચોરી જતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રણેય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં છે. ચોરીના બનાવ અંગે કુવાડવા પોલીસે ગેલોપ્સ મોટરમાં મેનેજર પ્રેમલ ત્રિવેદીની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા શખ્સો સા...
ગુજરાતી
English