Tag: General Development Control Regulation (GDCR)
45 મીટરથી પહોળા રસ્તા પરના પ્લોટમાં સ્કાયલાઈનને છૂટ અપાઈ
અમદાવાદ,તા:૨૩ ગુજરાતના તમામ વિસ્તારો અને શહેરમાં 45 મીટરથી પહોળા રસ્તા પર મકાન ડેવલપ કરનારાને હવે 4ની એફએસઆઈ (ફ્લોર સરફેસ ઇન્ડેક્સ) આપવામાં આવશે. આ વિસ્તારમાં 90 મીટરથી ઊંચાઈનાં મકાનો પણ બાંધી શકાશે. આ જ રીતે 36 મીટરથી 44 મીટરની પહોળાઈવાળા રસ્તાઓ પર 3.6ની એફએસઆઈ આપવાની જાહેરાત કરાઈ છે મકાનોમાં આપવામાં આવતા જિમ અને ગાર્ડન સહિતની સુવિધાની જગ્યાને એ...