Tag: Ghanshyam Patel
અબ કી બાર લસણ રૂ. ૨૦૦ ને પાર
સમગ્ર દેશમાં ગરીબોની કસ્તૂરી ડૂંગળીના ભાવ આસમાનને આંબી ગયા છે. તો બીજી બાજુ લસણની પણ બજારમાં ભારે અછત સર્જાતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં તેના ભાવ સામાન્ય પ્રજાની કમર તોડી રહ્યા છે. લસણના શોખીન ગુજરાતીઓ માટે આ એક માઠા સમાચાર ગણી શકાય. કેમ કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે અને તેની સાથે સાથે શિયાળામાં વધુ ખપતાં લસણના ભાવ વધવાના કારણે તે ખરીદવાની હિ...
પલળી ગયેલી ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યાં
અમદાવાદ, તા.૨૩
ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવી રહેલી ડૂંગળીનાં સંગ્રહિત પાકમાં પચાસ ટકા પાક પલળી જવાના કારણે ભાવમાં પણ ભડકો થયો છે. જેના કારણે ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન બાદ શાકભાજીના ભાવમાં અગાઉની સરખામણીએ અંદાજે પચાસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા ડુંગળી બજારમાં દ...
કાંકરીયા રાઈડ દુર્ઘટનાના બે મહિના પૂર્ણ: હજુ એફએસએલ કે પોલીસ રીપોર્ટ ક...
અમદાવાદ,તા.૧૫
કાંકરીયા લેઈક પરીસરમાં ૧૪ જુલાઈના રોજ રાઈડ દુર્ઘટના બની હતી.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.૨૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાને બે મહીના પુરા થઈ ગયા.હજુ સુધી એફએસએલનો રિપોર્ટ કે આર એન્ડબી અને પોલીસનો રિપોર્ટ જાહેર કરવામા ન આવતા કાંકરીયા લેઈક પરીસરમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા પરીસર સુમસામ ભાસી રહ્યુ છે....