Friday, September 26, 2025

Tag: Ghed

ગુજરાતનો અનોખો 107 ગામનો પ્રદેશ – ઘેડ, દુર્લભ ખેત પેદાશો લુપ્તતા...

ગાંધીનગર, 12 ઓક્ટોબર 2020 પોરબંદર અને જૂનાગઢના 7 તાલુકાના ઘેડ વિસ્તારના 107 ગામ છે. જેમાં જૂનાગઢ જિલ્લાના 3 તાલુકાના 28 ગામો ઘેડમાં આવે છે. 24 વર્ષ પહેલા જૂનાગઢ જિલ્લો એક હતો. કેશોદના 11 ગામ, માણવદરના 4, માંગરોળના 13 ગામ છે. તમામ ગામો ઊંચા ટીંબા પર વસાવેલા છે. કારણ કે ભાદર, ઓઝત, મઘુવેતી, બિલેશ્વરી નદીની છેલ-પાણી આવે છે અને ઘેડમાં તે ચારેકોર ફેલા...

પોરબંદરના ઘેડ પંથકમાં પાણી જ પાણી

કુતિયાણા,તા:૧૨ સૌરાષ્ટ્રમાં સારા વરસાદ અને ભાદર ડેમ-2ના દરવાજા ખોલાતાં ભાદર નદીમાં પૂર આવ્યું છે. પૂરના પગલે ઘેડ પંથકમાં સાર્વત્રિક પાણી જ પાણી ફેલાઈ ગયું. રકાબી જેવો કુદરતી ભૂભાગ ધરાવતા ઘેડ પંથકમાં ઉપરવાસમાં વરસાદના પગલે પણ પૂર આવી જાય છે. ઘેડ પંથકમાં પાણી ફેલાઈ જતાં કુતિયાણાથી પસવારીનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે યાતાયાતને ગંભીર અસર પહોંચી...