Tag: Ghodasar
નિગમ સોસાયટીના ચેરમેન અને સોસાયટીના સભ્યો આમને સામને
અમદાવાદ,તા:૩૦
અમદાવાદ શહેરના ઘોડાસરમાં આવેલી નિગમ સોસાયટીમાં ચેરમેન અને સોસાયટીના સભ્યો વચ્ચે ગેરકાયદે બાંધકામને લઈને વિવાદ સપાટી પર આવ્યો. સોસાયટીના 280 મકાનો એનએ, એનઓસીવાળા છે, જ્યારે 11 મકાનોને લઈને વિવાદ થઈ રહ્યો છે, જે અંગે સોસાયટીના સભ્યો દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી છે.
વિવાદાસ્પદ 11 મકાનોના માલિકો દ્વારા કલેક્ટર, એસ્ટેટ ઓફિસર, દક્...