Tag: GIFT City
મોદીનો વિશ્વ કક્ષાનો ગિફ્ટ સિટી પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ખાનગી લોકોને ઘર ...
Modi's world class GIFT City project failed and private people were allowed to build houses
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની...
GIFT સિટીમાં ટાટા, BOB, BSE, NSE જેવી કંપનીઓમાં 10 હજારને નોકરી મળી
જરૂરિયાત મુજબ નવીન GIDC સ્થાપવા રાજ્ય સરકાર કટિબદ્ધવદવ, રાજ્યમાં ઉદ્યોગો અને રોજગારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી નવીન G.I.D.C. સ્થાપવામાં આવે છે. રાજ્યમાં હાલ અરવલ્લી જિલ્લામાં ૦૩, ગાંધીનગર જિલ્લામાં ૦૯, સાબરકાંઠામાં ૦૩ તેમજ દાહોદ અને છોટાઉદેપુરમાં ૦૨-૦૨ એમ કુલ ૧૯ GIDC કાર્યરત છે. ગાંધીનગર ખાતે આવેલી GIFT સિટીમાં વૈશ્વિક કક્ષાની કંપનીઓ ઉપરાંત ટાટા...
ટોચની ચાર કંપની ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ સ્થાપશે
ગાંધીનગર,તા:૨૮ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટીમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ, વિઝા અને માસ્ટરકાર્ડ ટૂંક સમયમાં ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન બિઝનેસ શરૂ કરે તેવી સંભાવના છે. આ સાથે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ફિનટેક હબ તરીકે વિકસાવશે, જેના માટે ફિનટેક પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું હત...
ગિફ્ટ સિટીમાં બેન્ક ઓફ અમેરિકનો પ્રવેશ, નવેમ્બરમાં ઓફિસ શરૂ કરશે
ગાંધીનગર,તા:૨૮ અમેરિકાની બીજા નંબરની બેન્ક એવી બેન્ક ઓફ અમેરિકાનો પ્રવેશ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં થઇ રહ્યો છે. આ બેન્ક તેનું સંચાલન નવેમ્બરમાં શરૂ કરે તેવી સંભાવના છે. આ બેન્કે ગિફ્ટ સિટીમાં છ માળની જગ્યાનું બુકિંગ કર્યું છે. બેન્ક ઓફ અમેરિકાએ ગિફ્ટ સિટીના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ)માં જગ્યા લીધી છે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટી એ તત્કાલિન મુ...
લોથલમાં મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને ગિફ્ટમાં મેરિટાઇમ પાર્ક બનશે
ગાંધીનગર,તા.21 કેન્દ્રીય શિપિંગ (સ્વતંત્ર હવાલો) તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ જાહેરાત કરી હતી કે ગુજરાતના લોથલમાં આધુનિક મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ઉભુ કરવામાં આવશે અને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મેરિટાઇમ પાર્ક બનાવવામાં આવશે.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે જણાવ્યું હતું કે લોથલ હડપ્પા સંસ્કૃતિમાં એક મહત્વનું બંદર હતું....
ગાંધીનગરના સ્માર્ટ સિટી “ગિફ્ટ” ને ગ્રીન સિટીનું બિરૂદ આપવા તૈયારી
ગુજરાતના ગાંધીનગરનું ગ્રીનસિટીનું બિરૂદ છીનવાઇ ગયું છે પરંતુ તેની નજીકમાં આવેલા સ્માર્ટ એવા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનું બિરૂદ આપવાની કાર્યવાહી થઇ રહી છે. ગિફ્ટ સિટીમાં 30 ટકા કામ પૂર્ણ થયું છે. ઇન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ગિફ્ટ સિટીને ગ્રીન સિટીનો દરજ્જો આપવાની દરખાસ્ત કરી દેવામાં આવી છે.
ગિફ્ટ સિટીના એક અધિકારીએ કહ્યું હતું કે ગિફ્ટ સ...
વિશ્વના 100 શહેરોમાં ગિફ્ટ સિટીનું સ્થાન 69મું અને મુંબઇનું સ્થાન 92મા...
ભારતના ફાયનાન્સિયલ હબ બનાવવા નિકળેલા આપણા રાજનેતાઓ માટે ચોંકાવનારી બાબત એવી છે કે વિશ્વના ટોપ ટ્વેન્ટિ શહેરોમાં ભારત કે ગુજરાતનું એકપણ શહેર ફાયનાન્સિયલ હબ બની શક્યું નથી. આપણે મુંબઇને ફાયનાન્સિયલ કેપિટલ કહીએ છીએ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગુજરાતનું ફાયનાન્સિયલ હબ માનીએ છીએ પરંતુ આ બન્ને સિટીનું લિસ્ટમાં નામ ખૂબ પાછળ છે.
ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટ...