Thursday, February 6, 2025

Tag: Gir Somnanath

મહિલા બૂટલેગરનો સરપંચ ઉપર ઘાતકી હુમલો

ઉના,તા.10  ઉનાના ભીંગરણ ગામની મહિલા બુટલેગરે પંચાયત કચેરીમાં આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો. ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંક...

શ્રીકૃષ્ણના પરમધામ ગમનના ઐતિહાસિક તીર્થસ્થાન ભાલકા માં યોજાયેલા લોકડાય...

ગીર સોમનાથના વેરાવળ પાસેના ભાલકાતીર્થમાં ભાલકાતીર્થમાં સુવર્ણ શિખર અને ધર્મધજા મહોત્સવ યોજાયો હતો. જેમાં  હજારોની સંખ્યામાં આહિર સમાજના લોકો ઉમટી પડ્યાં છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં લોકડાયરો યોજાયો હતો. જેમાં રાજભા ગઢવી અને માયાભાઇ આહીરે લોકગીતોની રમઝટ બોલાવી હતી.  અલૌકિક એવા આકાર્યક્રમમાં ઉમેટેલા આહિર સમાજના લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જાણે ...