Tag: Global recession
કેમિકલ ઉદ્યોગમાં મંદીના મંડાણ
અમદાવાદ,ગુરૂવાર
વૈશ્વિક મંદીની અસર ગુજરાત અને ભારતના કેમિકલ ઉદ્યોગ પર અને તેમાંય ખાસ કરીને ડાઈઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સની નિકાસ પર જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ઘટેલા કામકાજની અસર ઓક્ટોબર મહિનાને અંતે વધું જોવા મળશે. વિશ્વના બજારમાં મંદીની અસર હવે ભારતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે.
કેમિકલ એન્ડ ડાઈઝના એક્સપોર્ટર અને કેમેક્સિલની ગુજરાત રિજ...
મંદીની સ્થિતિ ભાળી ગયેલી મારુતિ સુઝુકીની કાર ઉત્પાદન વધારવા પર પાવર બ્...
અમદાવાદ, તા.11
વૈશ્વિક મંદીએ અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે, જેમાં ભારત પણ બાકાત નથી. ચારેતરફ મંદીની ભારે અસર હવે વર્તાઈ રહી છે. ગુજરાતસ્થિત કંપનીઓએ પણ હવે તકેદારી લેવા માંડી છે. મોટાપાયે થતા ખર્ચા ઘટાડીને કરકસરના પગલાંરૂપે છટણી કરવા માંડી છે, તો વળી ઉત્પાદન ખર્ચને પણ ઘટાડી દીધો છે. ત્યારે હવે એક વધુ અહેવાલ સાંપડી રહ્યા છે, તે વિશ્વવિખ્યાત મારુ...
ગુજરાતી
English