Tag: global warming
ચંદ્રમાની સોળે કળામાં શરીરને શાતા આપનારી શરદપૂર્ણિમાની ઉજવણી આરોગ્યપ્ર...
અમદાવાદ,તા.12
આપણા તહેવારો અને ઉત્સવોની ઉજવણી ફક્ત આનંદ પ્રમોદ કે મનોરંજન માટે જ નથી પરંતુ તેની પાછળ અનેક કારણો હોય છે. જેમકે ગરબામાં ઘૂમવાને કારણે શરીરમાંથી પરસેવો નિકળે છે અને અને કસરત થાય છે જેથી શરીર સારૂ રહે છે.. ભાદરવો મહિનો પૂર્ણ થાય અને પછી તરત જ આસો મહિનો પ્રારંભાય છે. ત્યારે બે ઋતુઓનો સંક્રાતિકાળ હોય છે જે શરીરના તાપમાનમાં વધઘટ કરે છે...