Tag: glorious Gujarat
પર્યટન મંત્રાલયે દેખો અપના દેશમાં “ગુજરાતમાં હેરિટેજ પર્યટન” વેબિનારનુ...
વેબિનારમાં વાઇબ્રન્ટ ગુજરાતની પાર્થિવ/અગોચર ધરોહર તેમજ પર્યટનની તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો
ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ વેબિનાર શ્રેણી અંતર્ગત 1 ઑગસ્ટ 2020ના રોજ “ગુજરાતમાં હેરિટેજ પર્યટન” શીર્ષક સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યમાં પ્રાચીન પુરાતત્વીય સ્થળોથી માંડી મનોરમ્ય મધ્યકાલીન સ્મારકોથી મા...