Tag: GMDC
કચ્છમાં શરુ થનારા એલ્યુમિનીયમ પ્રોજેકટ પર પડદો પડી ગયો
ગાંધીનગર,તા.24
જે પ્રોજેકટના રાજનેતાઓ દ્વારા અનેક સપના દેખાડવામાં આવ્યા હતા તે કચ્છના ભૂજમાં શરુ થનારો રુ.15 હજાર કરોડનો એલ્યમિનીયમ પ્રોજેકટ અંતે પડતો મુકવામાં આવ્યો છે અને બોકસાઈટની સંપતિ ધરાવતી કચ્છની ધરા માટે આ પ્રોજેકટ છેવટે સાકાર ના થનારુ સપનું જ સાબિત થયો છે. ઉઘોગ વિભાગે પણ આગળ કામ કરવાની ના પાડી છે ત્યારે આ પ્રોજેકટ હવે કયારેય પણ સાકાર નહ...