Tag: Gold
અમરેલીમાં 4500 કરોડનું સોનું અને ભાજપના વિવાદ
Gold worth 4500 crores in Amreli and BJP controversy अमरेली में 4500 करोड़ का सोना, और बीजेपी विवाद
દિલીપ પટેલ
અમદાવાદ, 14 મે 2024
2021 માં ગુજરાત સરકાર સાથે ઈન્ડો એશિયા કોપર સાથે એમઓયુ અમરેલીના રાજુલા માટે કર્યા હતા. કામગીરી 2025 માં શરૂ થવાની છે. આ વિશાળ પ્રોજેક્ટમાં રૂ. 17 હજાર કરોડનું થવાનું છે.
જેમાં તાંલુ ગાળવામાં આવશે. આવી બીજી ભ...
બચત ખૂટી જતાં સોનું ગીરવે મકીને લોક લેવાનું વધ્યું, કઈ રીતે લઈ શકાશે લ...
ભારતમાં સોનું ગીરવે મૂકીને લોનની માંગમાં વધારો થયો છે, લોકોના બચતના પૈસા ખૂટી ગયા છે અને સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ .50,000 ને વટાવી ગઈ છે. રિઝર્વ બેંક (આરબીઆઈ) એ 31 માર્ચ 2021 સુધીમાં ગીરવે મૂકાયેલા સોના માટે લોન-ટુ-વેલ્યુ (એલટીવી) રેશિયો પણ 75 ટકાથી વધારીને 90 ટકા કર્યો છે. આમ, સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓને પહોંચી વળવા માટે સોનાની લોન દ્વારા વધુ...
ગોલ્ડ લોન હવે આકર્ષક બની હવે 90% સુધીની લોન મળશે
કોરોના સંકટ વચ્ચે ગોલ્ડ લોનની માંગમાં ખૂબ જ વધારો થયો છે. રિઝર્વ બેંકના આ બદલાયેલા ટ્રેન્ડને ધ્યાનમાં લીધો છે અને ગોલ્ડ લોન લેનારાઓને ખૂબ જ મોટી ભેટ મળી છે. RBIએ ગોલ્ડ લોનને વધુ આકર્ષક બનાવી છે. પહેલા સોનાનું કુલ કિંમતની સરખામણીએ 75% રકમની લોન મળતી હતી. હવે તેને 90% સુધી વધારવામાં આવી છે. આ સુવિધા 31 માર્ચ 2021 સુધી જ છે. કોરોના સંકટમાં લોકોએ ગોલ્ડ...
સોનાના ભાવ ત્રણ મહિનાની બોટમે આવતા સ્થાનિક અને જાગતિક બજાર વચ્ચેનું ડિ...
મુંબઈ, તા. ૧૨
જાગતિક અર્થતંત્રો અને ટ્રેડ વોરની ચિંતાઓમાંથી પાઠ ભણી, જે રીતે ચતુર સુજાણ રોકાણકારો નીચા ભાવે સોનામાં સલામત મૂડીરોકાણની પોઝીશન લઇ રહ્યા છે, તે જોતા ભાવ ઉંચે જવાની તમામ શક્યતાઓ હજુ પણ અસ્તિવમાં છે. મંગળવારે સોનાના ભાવ ત્રણ મહિનાની બોટમ ૧૪૫૫ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) સ્થાપિત થયા તે, મૂળે હોંકોંગમાં નવેસરથી ભડકેલા તોફાનો અને ચીન ...
બિનહિસાબી સોનું જાહેર કરવા માટે સરકાર માફી યોજના લાવે તેવી સંભાવના
અમદાવાદ,તા.01
સોનાનો બિનહિસાબી જથ્થાને કાયદેસર કરી આપવાની યોજનાની ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યોજનાને પ્રધાનમંત્રીના કાર્યાલયના અધિકારીઓ અને નાણાં મંત્રીના કાર્યાલયના અધિકારીઓ આખરી ઓપ આપી રહ્યા છે. દરેક વ્યક્તિદીઠ સોનાનો જથ્થો નિશ્ચિત હિસ્સો નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તેનાથી વધ...
ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે શખ્સો સવા બે લાખની સોનાની ચેઈન ચોરી ગયા
અમદાવાદ, તા.26
ચાંદખેડામાં આવેલા જાણીતા તનિષ્ક જવેલર્સમાં ખરીદીના બહાને આવેલા બે શખ્સો 2.16 લાખની કિંમતની સોનાની ચેઈન ચોરીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જવેલર્સ શોપના સીસીટીવી ફૂટેજના આધારે ચાંદખેડા પોલીસે આરોપીઓની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
તેજસ મનુભાઈ પટેલ (ઉ.34 રહે. આદર્શનગર, પ્રગતિનગર ગાર્ડન પાસે, નારણપુરા) ચાં...
સોનામાં રચાતી લાંબાગાળાની મજબૂત તેજીની સાયકલીકલ મોમેન્ટમ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૪: સ્થિર અને ધીમી ગતિએ સોનું બુલીશ મોમેન્ટમ ધારણ કરી રહ્યું છે, અમારું માનવું છે કે બુલિયન બજારનું આવું મજબૂત વલણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે. મુંબઈ સ્થિત રિદ્ધિસિદ્ધિ બુલીયનના સીઈઓ અને ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન (ઇબ્જા)ના પ્રેસિડેન્ટ પૃથ્વીરાજ કોઠારીએ એક ઇન્ટરવ્યુંમાં કહ્યું કે નવી સાયક્લીક્લ તેજીમાં આગામી એક...
બિત્કોઇન અને સોનાની સ્થિતિ ભાઈ બહેન જેવી
સોનું એ કોઈની જવાબદારી (લાયાબીલીટી) નથી કે નથી તેને પ્રિન્ટ કરાતું, ક્રીપ્ટોકરન્સીનું પણ આવું જ છે. બિત્કોઇનને કોઈ સેન્ટ્લ બેંક નથી, તેની સપ્લાય અલ્ગોરીધમ (ગુણકયંત્ર) દ્વારા નિયંત્રિત છે. પણ હવે બિત્કોઇન અને સોના વચ્ચે સહોદર (ભાઈ-બહેન)નો રીસ્તો સ્થપાયો છે. હવે તો બિત્કોઇનને ડીજીટલ ગોલ્ડ તરીકે સ્વીકૃતિ મળવા લાગી છે. આ બધા ઉપરાંત બિત્કોઇન અને સોનાને ...
સોનામાં ટૂંકા ગાળા માટેનું રોકાણ જોખમી, લાંબે ગાળે લાભ કરાવી શકે
સોનામાં અત્યારે ફાટફાટ તેજી જોવા મળી રહી છે. સોનું જુલાઈમાં રૂા.38300નું મથાળું જોઈ આવ્યું. અત્યારે રૂા. 37000થી 38000 (દસ ગ્રામ)ની રેન્જમાં અથડાઈ રહ્યું છે. આ ભાવ જોઈને અને સોનાના ભાવ વિશ્વબજારના ઓલ ટાઈમ હાઈ 1921 ડોલરના મથાળાને પણ આંબી જશે તેવી વહેતી થયેલી વાતોથી ઘણાં ઇન્વેસ્ટર્સ સોનામાં રોકાણ કરવા માટે લલચાયા છે. પરંતુ સોનાના બજારને સમજનારાઓનું ક...
સોનામાં ૧૫૦૦ ડોલર ઉપરની તેજી હજુ હમણાં શરુ થઇ છે.
સોનું ફરીથી મૂડીરોકાણનું સલામત માધ્યમ બની ગયું છે. ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ઉપરના ભાવની તેજી હજુ હમણા જ શરુ થઇ છે. પોર્ટફોલિયો મેનેજરો અત્યાર સુધી પોતાના માટે સોનું ખરીદતા હતા, તેઓ પણ હવે મોટું ફંડ ગોલ્ડ ઈટીએફને ફાળવવા લાગ્યા છે, જે તેજીનાં મુખ્ય ચાલકબળ બન્યા છે. હેજ ફંડના સ્થાપક પિતામહ રે દેલીયો જેમણે ૭૦૦૦ શબ્દોનો એક બ્લોગ લખ્યો છે, ત...