Tag: Gold Investment
બિત્કોઇન અને સોનાની સ્થિતિ ભાઈ બહેન જેવી
સોનું એ કોઈની જવાબદારી (લાયાબીલીટી) નથી કે નથી તેને પ્રિન્ટ કરાતું, ક્રીપ્ટોકરન્સીનું પણ આવું જ છે. બિત્કોઇનને કોઈ સેન્ટ્લ બેંક નથી, તેની સપ્લાય અલ્ગોરીધમ (ગુણકયંત્ર) દ્વારા નિયંત્રિત છે. પણ હવે બિત્કોઇન અને સોના વચ્ચે સહોદર (ભાઈ-બહેન)નો રીસ્તો સ્થપાયો છે. હવે તો બિત્કોઇનને ડીજીટલ ગોલ્ડ તરીકે સ્વીકૃતિ મળવા લાગી છે. આ બધા ઉપરાંત બિત્કોઇન અને સોનાને ...
સોનામાં ટૂંકા ગાળા માટેનું રોકાણ જોખમી, લાંબે ગાળે લાભ કરાવી શકે
સોનામાં અત્યારે ફાટફાટ તેજી જોવા મળી રહી છે. સોનું જુલાઈમાં રૂા.38300નું મથાળું જોઈ આવ્યું. અત્યારે રૂા. 37000થી 38000 (દસ ગ્રામ)ની રેન્જમાં અથડાઈ રહ્યું છે. આ ભાવ જોઈને અને સોનાના ભાવ વિશ્વબજારના ઓલ ટાઈમ હાઈ 1921 ડોલરના મથાળાને પણ આંબી જશે તેવી વહેતી થયેલી વાતોથી ઘણાં ઇન્વેસ્ટર્સ સોનામાં રોકાણ કરવા માટે લલચાયા છે. પરંતુ સોનાના બજારને સમજનારાઓનું ક...
ગુજરાતી
English