Tag: Gold Market
સોનામાં ૧૫૦૦ ડોલર ઉપરની તેજી હજુ હમણાં શરુ થઇ છે.
સોનું ફરીથી મૂડીરોકાણનું સલામત માધ્યમ બની ગયું છે. ૧૫૦૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની ઉપરના ભાવની તેજી હજુ હમણા જ શરુ થઇ છે. પોર્ટફોલિયો મેનેજરો અત્યાર સુધી પોતાના માટે સોનું ખરીદતા હતા, તેઓ પણ હવે મોટું ફંડ ગોલ્ડ ઈટીએફને ફાળવવા લાગ્યા છે, જે તેજીનાં મુખ્ય ચાલકબળ બન્યા છે. હેજ ફંડના સ્થાપક પિતામહ રે દેલીયો જેમણે ૭૦૦૦ શબ્દોનો એક બ્લોગ લખ્યો છે, ત...