Tag: Golden
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે નવવધૂઓને લગ્નમાં ૧ તોલો સોનું ભેટમાં આપવ...
ગૌહાટી,તા.21
આસામ સરકાર દ્વારા અરૂંધતિ યોજના અંતર્ગત રાજ્યમાં દુલ્હનને એક તોલા સોનું ભેટ આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ યોજનાને મંજૂરી આપતા દુલ્હનના માતા-પિતાને વિના મૂલ્યે એક તોલુ સોનુ આપવાની જાહેરાત કરી છે.
જોકે, આ યોજનાનો લાભ તે પરિવાર જ ઉઠાવી શકે છે જે આર્થિક રીતે કમજોર અને નબળાં ...
મંદીવાળા અત્યારે ધારણા કરતા વધુ સુષુપ્તાવાસ્થા ધારણ કરી બેઠા છે
સોનાના ભાવ ૪ નવેમ્બરે ૧૫૬૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)ની છ વર્ષની ઊંચાઈ સર કર્યા બાદ, છેલ્લા કેટલાંક સપ્તાહથી ૭૫ ડોલરના ઘટાડે ૧૫૦૦ ડોલર આસપાસ સ્થિર થઇ ગયા છે. શુક્રવારે ટેકનીકલ સપોર્ટ નજીક ભાવ ૧૪૯૩ ડોલર બોલાયા હતા. આમ થવા પાછળનું મૂળ કારણ અમેરિકા ચીન ટ્રેડ વોરનું તાપણું ઠંડુ પાડવાની શક્યતા, યુએસ ફેડરલ રીઝર્વ અને અન્યત્ર વધુ વ્યાજ કપાતની શક્યતા, ...
સોના કરતા ચાંદી અને પ્લેટીનમમાં ત્રણ ગણી વધુ વેગીલી તેજી જોવાશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા.૧૭: રોકાણકારો વિશ્વ વેપારમાં બનતી દરેક ઘટનાઓ પર નજર રાખીને બેઠા છે, તેઓ અપેક્ષાથી નબળા ડેટા સામે પોતાનો પ્રતિભાવ તુરંત વ્યક્ત કરે છે. આ તમામ ઘટનાઓને આધારે આજે ચીનના શેન્ગ્ઝીયાંગ શહેરમાં એલબીએમએ (લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન) દ્વારા આયોજિત વાર્ષિક બુલિયન કોન્ફરન્સની પુર્ણાહુતી નિમિત્તે, ઉપસ્થિત બુલિયન ટ્રેડરોએ તમામ કીમતી ધ...
ચાંદીમાં આવેલો પ્રત્યાઘાતી ઘટાડો નવી તેજીનો તંદુરસ્ત પાયો રચશે
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૦: ગરીબોનું સોનું ગણાતી અને જન્મજાત સટ્ટોડિયાઓની પ્રીતિપાત્ર ચાંદી નવોઢાની માફક ઊછળકુદ કરતી બરાબરની રંગમાં આવી છે. તાજેતરમાં ઓવરબોટ ચાંદીએ ખુબ ઝડપથી ઉછળકુદ કરી પણ લક્ષ્યાંકિત ૨૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ)નો ભાવ વટાવી ન શકી. ચાંદીની તેજીમાં હજુ પણ જોમ અને જુસ્સો ભરેલા છે. બાર્ગેન બાયર્સ (કસીને ભાવ કરવાવાળા) અને ખરા ર...
સોનામાં “ટેરર-ટ્રાઈફેકટા ટ્રેડ” (ટેરરિસ્ટ ફંડીગ)નું જબ્બર આકર્ષણ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૫: રોકાણકારોને સોના પ્રત્યે એકએક પ્રેમનો ઉભરો કેમ આવ્યો? સોનાના ભાવ છ વર્ષની ઉંચાઈએ જતા રહ્યા છતાં, આખી દુનિયામાંથી રોકાણકારો બુલિયન બજારમાં કુદાકુદ કરવા આવી લાગ્યા છે. પણ હાલમાં ભાવ આટલા બધા ઉચે કેમ છે? અને હવે સોનામાં રોકાણ કરવું વાજબી ગણાય? આ બધા સવાલો સોનામાં રોકાણ કરનારા સામાન્ય રોકાણકારો તરફથી પુછાઈ રહ્યા છે. હકીકત...
પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...
પ્લેટીનમ ઉડતા ઘોડે સવાર: બે મહિનામાં આયાત ૩૮૪ ટકા વધી
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૩: લાંબા સમય સુધી રોકાણકારોમાં અપ્રિય રહેલી પ્લેટીનમ હવે ઉડતા ઘોડે સવાર થઇ છે. ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં ૮.૫ ટકા ઉછળી એપ્રિલ ઉંચાઈ ૯૩૬.૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૫ ગ્રામ) પહોચી ગયો, જે માર્ચ ૨૦૧૮ પછીની નવી ઊંચાઈ છે. ઓગસ્ટ એક જ મહિનામાં પ્લેટીનમ ૭ ટકા વધી હતી, તે પણ જાન્યુઆરી ૨૦૧૮ પછીની સૌથી વધુ માસિક વૃદ્ધિ હતી. હવે એનાલીસ્...
ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા
સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી પકડી રાખી હત...
ગરીબોનાં સોના તરીકે જે રોકાણકારે ચાંદી પકડી રાખી તેઓ માલદાર બની ગયા
મુંબઈ,તા:૩૦ સોનું અને ખાસ કરીને ચાંદી હવે મની મેનેજરો માટે આકર્ષક અસ્કયામત બની ગઈ છે. લાંબા સમય પછી ચાંદી મંદીના પીંજરામાંથી બહાર આવીને સોનાને ઝાંખું પાડવાના પ્રયાસમાં લાગી ગઈ છે. જે ટ્રેડરો સોનાને પકડવાનું ચુકી ગયા છે, તેઓ હવે ચાંદીને વેલ્યુ બાઈંગ પ્લે સમજીને લેવા દોડ્યા છે. ભાવને હજુ વધુ ઉંચે જવાની જગ્યા છે. ગરીબોના સોના તરીકે જે રોકાકારોએ ચાંદી ...
ચાંદીમાં ૨૧ ડોલર ઉપરની તેજીની સવારીનો આરંભ
ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૬: બુલિયન બજાર ભાગ્યેક સીધી અને સમાંતર રેખામાં આગળ વધતી હોય છે. જુલાઈ ૨૦૧૬મા નવી ઉંચાઈએ ગયા પછી સોના ચાંદીએ બહુ ઓછો સમય મોટાપાયે ભાવ ઘટાડા અનુભવ્યા છે, હવે આવો સમયગાળો પણ પૂરો થયો છે. અલબત્ત, આગામી સપ્તાહો અને મહિનાઓમાં આડાટેઢા ભાવ ઘટાડા (કરેકશન)નાં દોર આવતા રહેશે, પણ પ્રત્યેક નફારૂપી ઘટાડા પછી સુધારાનો દોર ચાલુ રહેશે. ...