Tuesday, July 1, 2025

Tag: Gondal

ગોંડલમાં પુત્રના ગળે ચાકુ રાખીને મહિલા સાથે દુષ્કર્મ

રાજકોટઃ05  ગોંડલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક નરાધમ દ્વારા પુત્રના ગળે છરી રાખીને તેની માતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આટલું જ નહીં મહિલા પાસેથી રૂ.1.20 લાખ જેટલી રકમ અને ઘરેણાં પણ લૂંટી લેવામાં આવ્યાં.

પાછોતરા વરસાદમાં ફરીથી છલકાયાં સૌરાષ્ટ્રનાં જળાશયો

રાજકોટ,તા:૨૯  રાજકોટના અન્ય તાલુકા ગોંડલ , જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં પણ સરેરાશ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવી ગયું હતું. વરસાદના કારણે સ્થાનિક ડેમમાં પણ નવાં પાણીની આવક થઈ છે. જે મુજબ મોતીસર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપરવાસમાં વરસાદના કારણે રાજકોટના આજી-1 અને આજી-2 ઉપરાંત ન્યારી-1 અને ન્યારી-2 ડેમ...

ચાલુ વર્ષે ગુજરાતમાં 25 લાખ ટન મગફળીનો પાક ઉતરે તેવી ખેડૂતોની ધારણા

અમદાવાદ,તા:૨૪  ગુજરાતમાં પડેલા ભારે વરસાદને બાદ હવ મગફળીની નવી સિઝન શરૂ થવા જઇ રહી છે.નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ થશે જોકે  નાફેડ પાસે જૂની મગફળીનો કુલ બે લાખ ટન જેટલો સ્ટોક પડતર રહી ગયો છે. સરકારે તો ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત' પણ કરી દીધી છે. કદાચ પહેલી ઓક્ટોબરથી નોંધણીનો શરૂ  થશે. ત્યારે હવે સરકારી માલનો નિકાલ થઇ શકે તેવી કોઇ શક્...