Saturday, March 15, 2025

Tag: Goods and Service Tax

ગુજરાતમાં GSTના અધિકારીઓની એકતરફી કાર્યવાહી, વેપારીઓ પરેશાન

ગુજરાતના GST કચેરીના ડેપ્યુટી કમિશનરની કચેરીના અધિકારીઓએ આજે ગુજરાતની જુદી જુદી વૉર્ડ ઑફિસોમાં જઈને જે તે કાર્યક્ષેત્રના અધિકારીઓને નાણાંકીય વર્ષ 2016-17 અને નાણાંકીય વર્ષ 2017-18ના વેટની આકારણીના કેસોમાં એકતરફી આદેશો કરી દેવાની સૂચના આપી દીધી છે. તેઓ વેપારીઓએ રજૂ કરેલી ફાઈલના સંદર્ભમાં વેપારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક પણ આપતા નથી. કરદાતાને વધુ ...

સંજય પટેલની ધરપકડ, અમદાવાદ લવાયા, ભાજપ ઊંઝાના કયા પક્ષ પલટું નેતાઓના ન...

ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. ...