Tag: Gota
ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ટાંકી ધડાકાભેર તૂટી પડતા અમપાની કામગી...
અમદાવાદ,તા.18
અમદાવાદમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થવાનો સિલસીલો યથાવત રહ્યો છે. શહેરના ગોતા વિસ્તારની વસંતનગર ટાઉનશીપની ઓવરહેડ ટાંકી ધરાશાયી થઇ જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ટાંકીની મનપા દ્વારા ઉતારવાની કામગીરી થઇ રહી હતી ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. જોકે પાણીની ટાંકીનો કેટલોક ભાગ પડવાને કારણે એક મકાનને નુકસાન થયું હતું અને એક સ્કૂટર ...
ડામર કૌભાંડ બહાર પાડનારા ભાજપના પ્રમાણિક નેતાને અધિકારીઓ ગણકારતાં નથી
અમદાવાદ,તા.09
માર્ગ અને મકાન સમિતિના અધ્યક્ષ રહી ચુકેલા ભાજપના મૂલ્યનિષ્ઠ કોર્પોરેટર જતીન ઝવેર પટેલે એક વર્ષ અગાઉ માર્ગ બનાવવા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન - આઈઓસી પાસેથી બીટયુમીન (ડામર) ખરીદવામાં આવ્યો હોવાનું કૌભાંડ રજૂ કર્યું હતું. જે ડામર ખરીદ કર્યો ન હતો તેના બોગસ બીલ પકડીને કમિશનર સામે ભાજપના આ પ્રમાણિક કોર્પોરેટરે રજુ કર્યા હતા. કૌભાંડની તપાસ બ...
ગોતામાં રહેતી નર્સ સાથે મિત્રતા કરવા ફેક એકાઉન્ટ બનાવનારો યુવક ઝડપાયો
અમદાવાદ,તા:૫
શહેરના ગોતા વિસ્તારમાં રહેતી અને અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેકામ કરતી મહિલા સાથે મિત્રતા કરવા બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનારા યુવકની સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.મહિલાના તેના પતિ સાથેના ફોટાનો ઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને મહિલાના સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવવાનો પણ આરોપીએ પ્રયાસ કર્યો હતો.
ગોતા વ...
શહેરમાં ૧૬૫ ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો, ૪૪ ઓવરહેડ ટાંકી ભયજનક, એક ઉતાર...
અમદાવાદ, તા. ૨૦
શહેરમાં બોપલમાં બનેલી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ઓવરહેડ ટાંકીઓનો સર્વે હાથ ધરાયો હતો. અમપા હદ વિસ્તારમાં કુલ મળીને ૧૬૫ જેટલી ઓવરહેડ ટાંકીનો સર્વે કરાયો છે. આ ટાંકીઓ પૈકી ૪૪ જેટલી ટાંકીઓ જર્જરિત હાલતમાં છે. ગોતા વિસ્તારમાં આવેલી ૬૦ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી અમપા દ્વારા તોડી પાડવામાં આવી છે. હવે પછી જોધપુર અને ઓગ...