Tag: Government College
સરકારી ફિઝોયોથેરાપી-નર્સિગમાં ૩૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો
ગાંધીનગર,તા.16
ફિઝિયોથેરાપી અને નર્સિગમાં સરકારી કોલેજમાં ખાલી પડેલી ૩૮૨ બેઠકો માટે વિદ્યાર્થીઓે આપેલી ચોઇસના આધારે આજે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી હતી. જેમાં ૩૩૫ વિદ્યાર્થીઓએ નવો પ્રવેશ અને ૪૭ વિદ્યાર્થીઓએ સ્વનિર્ભર કોલેજમાંથી સરકારી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.
ધો.૧૨ પછીના નીટ વગરની પ્રવેશ પ્રક્રિયામાં બે ઓનલાઇન રાઉન્ડ કર્યા પછી સરકારી કોલ...