Thursday, December 12, 2024

Tag: Government of Gujarat

ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...

ગાંધીનગર, 16 માર્ચ 2020 કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...

ગુજરાતમાં 7 હજાર પાકિસ્તાની રહે છે, પણ સરકારે વિગતો આપવોનો ઈન્કાર કર્ય...

અમદાવાદ, 20 ફેબ્રુઆરી, 2020 નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિવાદ વચ્ચે, ગુજરાતના ગૃહ વિભાગે શરણાર્થીઓની સંખ્યા કોઈ માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. ગૃહ વિભાગ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાસે છે. તેમણે આ વિગતો આપવોનો ઈન્કાર કર્યો પણ ગુજરાત વિધાનસભામાં તેમને નાગરિતા આપવા માટે કાયદો પસાર તેમણે કરી દીધો છે. તેમણે નાગરિકતા આપવાની ખાતરી કચ્છના લોક...

સીઆઇએ ભારતની જાસૂસી કરાવે છે, ટ્રમ્પ ગુજરાત આવશે તે પહેલા ઘડાકો

50 વર્ષ સુધી કરાવી હતી ભારત પાકિસ્તાનની જાસૂસી અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ એક સ્વિસ કોડ લેખન કંપની દ્વારા ભારત અને પાકિસ્તાન સહિત વિશ્વના તમામ દેશોની જાસૂસી કરી હતી, જેના પર તે નજર રાખવા માંગતી હતી. આ જાસૂસી, સૈનિકો અને ગુપ્ત રાજદ્વારીઓ સાથે સંદેશાઓની આપ-લે માટે વિશ્વભરના વિવિધ દેશોની સરકારો દ્વારા આ કંપનીના ઉપકરણોનો ઉપયોગ ખૂબ જ વિશ્વસનીય મ...

મહાત્મા મંદિરની બે વર્ષની આવક 17.30 કરોડ, 48 લાખ વસૂલવાના બાકી

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરની બે વર્ષની આવકનો આંકડો 17.30 કરોડ રૂપિયા થયો છે. આ જગ્યાએ બે વર્ષમાં વાયબ્રન્ટ સમિટ સહિત કુલ 51 સરકારી અને 56 ખાનગી કાર્યક્રમો થયાં છે. ગુજરાત વિધાનસભામાં ઉદ્યોગ વિભાગે જણાવેલ માહિતી પ્રમાણે 2017-18 ના વર્ષમાં 27 સરકારી અને 31 ખાનગી કાર્યક્રમો થયાં છે જે પેટે મહાત્મા મંદિરને 6,30,95,764 રૂપિયાની આવક થઇ છે. એવી જ રીતે 2...