Tag: Government of India
કોવિડ-19 વિશેનું દૈનિક ભારત બુલેટીન
દિલ્હી, 26 જૂલાઈ 2020
• સાજા થયેલા દર્દીઓનો સર્વાધિક એક દિવસીય આંકડો નોંધાયો; 36,000થી વધુ દર્દીઓને રજા આપવામાં આવી.
• કોવિડના સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યાનો તફાવત 4 લાખ કરતાં પણ વધુ થઇ ગયો.
• દર્દીઓ સાજા થવાનો દર નવી ઊંચાઇએ પહોંચ્યો, આજે 64%ની નજીક નોંધાયો.
• પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણે કોરોનાનું જોખમ સમાપ્ત થવાની હજુ ઘણ...
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધુ ગરીબ લોકોએ રૂ. 65...
રૂપિયા 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો તથા ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ ચૂકવણીની જાહેરાત કરી છે. પેકજની જોગવાઇઓના ઝડપી અમલીકરણ ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત 42 કરોડથી વધારે ગરીબ લોકોએ રૂ.65,454 કરોડન...
સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ નીતિનો લાભ લેવા માટે વિશ્વભરના શિ...
ભારત સરકારે તાજેતરમાં સરકારી ખરીદી અને અન્ય સેવાઓ માટે તેની 'મેક ઇન ઈન્ડિયા' નીતિમાં સુધારો કર્યો છે. સુધારેલી નીતિ હેઠળ રૂ. 200 કરોડથી ઓછી ખરીદીના અંદાજિત મૂલ્ય માટે, તમામ સેવાઓ ખરીદવા માટે સક્ષમ અધિકારીની મંજૂરી સિવાય કોઈ વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવશે નહીં.
કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ સરકારની કાર્ગો પરિવહ...
કોવિડ-19 વિશે ભારત બુલેટીન
દિલ્હી, 11 મે 2020
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ,
ભારતમાં અત્યાર સુધીમાં દેશમાં 20,917 દર્દી કોરોનાની બીમારીથી સાજા થયા છે. આ કારણે કુલ સાજા થવાનો દર વધીને 31.15% થઇ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 67,152 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે. ગઇકાલથી અત્યાર સુધીમાં, ભારતમા કોવિડ-19ના 4,213 કેસ વધ્ય...
ગુજરાતના 66 લાખ લોકો માથા દીઠ રૂ.75 હજાર આવક વેરો ભારત સરકારને ચૂકવે છ...
ગુજરાતમાં 2.75 કરોડ પાનકાર્ડ ધારકોમાંથી આટલા જ લોકો ઇન્કમટેક્સ ભરે છે
ગુજરાતમાં 1.35 કરોડ ઘર છે. 2.57 કરોડ પાન કાર્ડ ધરાવતાં લોકો છે. ભારતમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં પેનકાર્ડની સામે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા કરદાતાઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે. આવક નથી એમણે પાનકાર્ડ કઢાવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 2.57 કરોડ પાનકાર્ડ ધરાવતાં લોકો છે, પર...